Recent news from 24dunia
   

 

શિવસેના પ્રમુખ 

માટે શોધ પરિણામ ( 1-10 )
આનાથી સૉર્ટ કરો : અનુરૂપતા |   તારીખ
 

મુંબઈ બંધનો વિરોધ કરનાર યુવતીઓની ફેસબુકથી તોબા

શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના...
Source : Divya Bhaskar |
Category : City

બાલ ઠાકરેથી ડરે છે પાકિસ્તાન : પાકિસ્તાની પત્રકાર

શિવસેનાના મુખપત્ર સામનામાં પાકિસ્તાની પત્રકારનો હવાલો આપીને એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે કે શિવસેના પ્રમુખ બાલ ઠાકરેથી પાકિસ્તાન ડરે છે.મુંબઈપ્રવાસે આવેલા પાકિસ્તાની પત્રકાર અને કરાચી પ્રેસક્લબના અધ્યક્ષ તાહીર હુસૈને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શિવસેના પ્રમુખ બાલ ઠાકરે અને શિવસેનાને લઈને પાકિસ્તાન આજે પણ દબાણ અનુભવે છે. પાંચ દિવસના મુંબઈ પ્રવાસે આવેલી પાકિસ્તાની પત્રકારોની એક ટીમે ...
Source : Sandesh |
Category : International

બાળાસાહેબના સ્મારક માટે મુંબઈ પાલિકાની ૧ કરોડની જોગવાઇ

મુંબઈ મહાપાલિકાનું રૂ. ૨૭,૭૦૦ કરોડનું બજેટ તા. ૪થી ફેબ્રુઆરીએ મહાસભામાં રજુ થયું હતુંશિવાજી પાર્ક પર શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું સ્મારક ઊભું કરવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા બાદ શિવસેનાએ હવે અન્ય સ્થળે આ સ્મારક ઊભું કરવાની હિલચાલ શરૂ કરી છે. મહાપાલિકામાં સત્તાધારી શિવસેના- ભાજપ યુતિએ ચાલુ વર્ષનું બજેટ આજે મંજુર કર્યું હતું, જેમાં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના આંતરરાષ્ટ્રીય સ્મારક માટે રૂ.૧...
Source : Divya Bhaskar |
Category : City

બાળાસાહેબના સ્મારક માટે મુંબઈ પાલિકાની ૧ કરોડની જોગવાઇ

મહાપાલિકાનું રૂ. ૨૭,૭૦૦ કરોડનું બજેટ તા. ૪થી ફેબ્રુઆરીએ મહાસભામાં રજુ થયું હતુંશિવાજી પાર્ક પર શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું સ્મારક ઊભું કરવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા બાદ શિવસેનાએ હવે અન્ય સ્થળે આ સ્મારક ઊભું કરવાની હિલચાલ શરૂ કરી છે. મહાપાલિકામાં સત્તાધારી શિવસેના- ભાજપ યુતિએ ચાલુ વર્ષનું બજેટ આજે મંજુર કર્યું હતું, જેમાં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના આંતરરાષ્ટ્રીય સ્મારક માટે રૂ.૧ કરોડની...
Source : Divya Bhaskar |
Category : City

મહાનગરપાલિકાની ચૂંટણી માટે બાળ ઠાકરે થાણેથી પ્રચાર શરૂ કરશે

અંગેની શિવસેના પ્રમુખ બાળ ઠાકરેની સૌપ્રથમ પ્રચાર સભા થાણે ખાતે આગામી ફેબ્રુઆરીની ૧૧મીએ સાંજે ૭ કલાકે યોજાવાની છે. અહીંથી જ મહાયુતિની પ્રચારસભાના ધડાકા શરૂ થશે. મુંબઈમાં બાંદરા- કુલૉ સંકુલ ખાતે ફેબ્રુઆરી ૧૩મીએ શિવસેના પ્રમુખની સમાપન પ્રચાર સભા યોજાવાની છે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે શિવસેના પ્રમુખ પ્રચારના મેદાનમાં ઊતરશે. શિવસેનાને સત્તાનો માર્ગ દેખાડનારા થાણે પર બાળાસાહેબને અત્યંત...
Source : Divya Bhaskar |
Category : City

ત્રાસવાદથી જ ત્રાસવાદનો મુકાબલો કરો: મનોહર જોશી

શિવસેનાના વરીષ્ઠ નેતા મનોહર જોશીએ આક્રમક વલણ અપનાવતાં ‘ત્રાસવાદનો સામનો ગાંધીગીરીથી નહીં, ત્રાસવાદથી જ આપો’ એવું વિધાન કરીને ખળભળાટ મચાવી દીધો છે. ખાસ તો માણગાંવ ખાતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની જાહેરસભામાં ‘જોશી સર’નું ભાષણ ચર્ચાનો વિષય બન્યું હતું.મનોહર જોશી અવારનવાર કોઈને કોઈ કારણસર સમાચારોમાં ચમકતા રહે છે. શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના અવસાન બાદ તેમણે જ બાળાસાહેબના સ્મારકનો મુદ્દો ઊભો કર્યો હતો....
Source : Divya Bhaskar |
Category : City

રાજે 'માતોશ્રી’ પર કોફી પીધી

કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તબિયતની ખબર પૂછવા મનસે પ્રમુખ લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાર બાદ ઉદ્ધવની કાર ડ્રાઈવ કરીને તેમને માતોશ્રી લઈ ગયા હતા, જ્યાં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકેરના આર્શીવાદ લઈ રાજ ઠાકરેએ કોફી પણ પીધી હતી.મનસેના પ્રમુખ રાજ ઠાકરેની છેલ્લાં સાત વર્ષમા 'માતોશ્રી’ની આ ત્રીજી મુલાકાત છે. આ અગાઉ બે વાર શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેને મળવા રાજ માતોશ્રી આવ્યા હતા. રાજ એક વાર...
Source : Divya Bhaskar |
Category : City

નિશાને પાકની ‘રાવન’ને દર્શકોએ લગાવી આગ : ઠાકરે

દીવાળીએ રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ 'રા.વન' જ્યાં બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરી રહી છે, ત્યાં નેતાઓ પણ નિશાન પર આવી ગઈ છે. શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ શાહરૂખની ફિલ્મ 'રા.વન'ને ફગાવી દીધી છે. તેમણે શાહરૂખ પર નિશાન સાધતા કહ્યું કે 'રા.વન' એક બીજા દરજ્જાની ફિલ્મ છે. શાહરૂખને એક્ટિંગ પણ નથી આવડતી. સાથે તેમણે શાહરૂખને 'સ્વયંભૂ નિશાન-એ-પાકિસ્તાન' કહ્યું છે.શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ સામનામાં લખેલા પોતાના સંપાદકીયમાં...
Source : Sandesh |
Category : National

બાળ ઠાકરે અને ગડકરી વચ્ચે ન પડવા રાઉતને જાવડેકરની સલાહ

પ્રમુખ બાળ ઠાકરે શિવસેના-ભાજપના યુતિના સર્વોચ્ચ નેતા છે, તો નીતિન ગડકરી પણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ છે. તેથી આ બે દિગ્ગજ નેતા વચ્ચે શિવસેનાના સંસદ સભ્ય સંજય રાઉતે ન પડવું, એવો ટોણો ભાજપના પ્રવકતા પ્રકાશ જાવડેકરે શુક્રવારની પત્રકાર પરિષદમાં ફટકાવ્યો હતો 'મારા ફોન શિવસેના પ્રમુખ સુધી પહોંચતા નથી’ એવું દુ:ખ નીતિન ગડકરીએ વ્યક્ત કર્યું હતું, ત્યારબાદ શિવસેનાના મુખપત્ર 'સામના’માં ગડકરીની ટીકા કરાઈ હતી. તેનો...
Source : Divya Bhaskar |
Category : City