Recent news from 24dunia
   

 

મહિલા પર બળાત્કાર કરી સાધુ ફરાર 

માટે શોધ પરિણામ ( 1-10 )
આનાથી સૉર્ટ કરો : અનુરૂપતા |   તારીખ
 

આટલી મોટી ઉંમરની સ્ત્રી સાથે કોણ બળાત્કાર કરે ? : ASPનું વિવાદાસ્પદ નિવેદન

ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાં બળાત્કારની ફરિયાદ કરવા ગયેલી એક મહિલા અંગે પોલીસ અધિકારીએ વિવાદાસ્પદ નિવેદન કરતા કાયદારક્ષકો પર જ સવાલો ઊભા થયા છે.એએસપી કેશવચંદ્ર ગોસ્વામીએ બળાત્કારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના બદલે ફરિયાદી મહિલા પર જ સવાલો ઊભા કરી દીધાં. બળાત્કારનો ભોગ બનેલી મહિલા છેલ્લા બે દિવસથી ફરિયાદ માટે પોલીસ સ્ટેશનના ચક્કર મારી રહી હતી. જ્યારે તેની ફરિયાદ ન લેવામાં આવી ત્યારે તે ન્યાય માટે એએસપી...
Source : Divya Bhaskar |
Category : Headlines

વારંવાર બળાત્કારની ફરિયાદને પગલે ACP સસ્પેન્ડ

એસીપી મહાબોલે વિરુદ્ધ મંગળવારે મહિલાએ બળાત્કાર અને બ્લેકમેઈલ કરવા સંબંધી ફરિયાદ નોંધાવીવિવાદાસ્પદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અનિલ મહોબાલે વિરુદ્ધ આઝાદ મેદાન પોલીસે બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે. એક મહિલાએ એસીપી બ્લેકમેઈલ કરીને તેની સાથે અનૈતિક સંબંધ રાખતો હતો એવી ફરિયાદ નોંધાવી છે. દરમિયાન પોલીસ કમિશનર અરૂપ પટનાયકે બળાત્કારનો આરોપ થવાને લીધે મહાબોલેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનો આદેશ બુધવારે રાત્રે...
Source : Divya Bhaskar |
Category : City

લગ્નના નામે 'સંબંધ' બાંધનારી મહિલા નહીં કરી શકે બળાત્કારની ફરિયાદ

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ લગ્નનો વાયદો કરીને કોઈ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધે છે અને બાદ મહિલા તેના વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરી દે તો તે વ્યક્તિ પર બળાત્કારનો કેસ ચાલી શકે નહીં. એ વ્યક્તિ પર પોતાના વાયદો પુરો કરવામાં નિષ્ફળ રહે તો પણ બળાત્કારનો કેસ ચાલી શકે નહીં. સોમવારે જસ્ટીસ બીએસ ચૌહાણ અને જસ્ટીસ દિપક મિશ્રાની બેંચે આ આદેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો મહિલા કોઈ...
Source : Divya Bhaskar |
Category : National

હરિયાણામાં દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર

સિરસા જિલ્લામાં ત્રણ યુવક અને એક મહિલાની 15 વર્ષીય દલિત યુવતી પર બળાત્કારના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું હતું કે દલિત યુવતી પર મે મહિનામાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો, જોકે તેના માતા-પિતાએ શુક્રવારે રાત્રે ફરિયાદ નોંધાવી હતી. સામૂહિક બળાત્કારના આરોપીઓ તરીકે સંજય, દર્શના અને તેના બે પુત્રો સોનુ અને નરેશના નામ સામે આવ્યાં છે.ફરિયાદમાં જણાવ્યાં અનુસાર ‘સામૂહિક બળાત્કારનો ભોગ બનનારી...
Source : Divya Bhaskar |
Category : National

બે સાધ્વીઓ પર સાધુઓ સહિત 10 લોકોના ગેંગરેપથી હાહાકાર

ભાગલપુર જિલ્લાના શિવનારાયણપુર ચોકી ક્ષેત્રના રામપુર ગામથી અડધો કિમી દૂર દુર્ગમ વિસ્તારમાં આવેલા સંતમત સત્સંગ આશ્રમમાં બે સાધ્વી બહેનો પર ગેંગરેપ થયો હોવાનો મામલો સામે આવતા હાહાકાર મચી ગયો છે. બળાત્કાર પીડિત બંન્ને સાધ્વી બહેનોએ આશ્રમના બે સાધુ સહિત દસ લોકો વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં બળાત્કારીઓ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. તમામ આરોપીઓ હાલ ફરાર છે. પોલીસે વરિષ્ઠ અ...
Source : Divya Bhaskar |
Category : National | City : ભાગલપુર

ઉત્તરાખંડમાં સાંજે છ વાગ્યાં બાદ મહિલાઓને નોકરીઓમાં કામે રાખવા પર પ્રતિબંધ

ઉત્તરાખંડની સરકારે સાંજે છ વાગ્યાં બાદ ખાનગી અને સરકારી નોકરીઓમાં મહિલાઓના કામ કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો હતો. મહિલાઓ સામે વધી રહેલા અત્યાચારો અટકાવવા માટે સરકારના પગલાની વિરોધપક્ષો સહિત અનેક સંગઠનોએ ટીકા કરી હતી. ગયા મહિને નવીદિલ્હીમાં ૨૩ વર્ષની મેડિકલની વિદ્યાર્થીની પર થયેલા સામૂહિક બળાત્કારની ઘટના બાદ વિજય બહુગુણાના નેતૃત્વવાળી રાજ્ય સરકારે આ પગલું લીધુ હતું. દિલ્હીના સામૂહિક બળાત્કારની ઘટના બાદ...
Source : Sandesh |
Category : National

બે સાધ્વીઓ પર સાધુઓ સહિત 10 લોકોના ગેંગરેપથી હાહાકાર

બિહારના ભાગલપુર જિલ્લાના શિવનારાયણપુર ચોકી ક્ષેત્રના રામપુર ગામથી અડધો કિમી દૂર દુર્ગમ વિસ્તારમાં આવેલા સંતમત સત્સંગ આશ્રમમાં બે સાધ્વી બહેનો પર ગેંગરેપ થયો હોવાનો મામલો સામે આવતા હાહાકાર મચી ગયો છે. બળાત્કાર પીડિત બંન્ને સાધ્વી બહેનોએ આશ્રમના બે સાધુ સહિત દસ લોકો વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં બળાત્કારીઓ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. તમામ આરોપીઓ હાલ ફરાર છે. પોલીસે વરિષ્ઠ...
Source : Divya Bhaskar |
Category : Headlines | City : ભાગલપુર

બળાત્કાર કેસમાં એસીપી મહાબોલેની જામીન કોર્ટે નકારી

બળાત્કાર કેસમાં ફસાયેલા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અનિલ મહોબાલેને આગોતરા જામીન આપવાનો કોર્ટે ઈનકાર કરી દીધો હતો.બળાત્કારની ફરિયાદ નોંધાયા પછી સસ્પેન્ડ કરાયેલા મહાબોલેએ ગુરુવારે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે કોર્ટે જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો, જેને લઈ હવે ગમે તે ઘડીએ મહાબોલેની ધરપકડ થશે.આઝાદ મેદાન પોલીસે મહૈબોલે વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે. એક મહિલાએ એસીપી બ્લેકમેઈલ...
Source : Divya Bhaskar |
Category : City

થાણેમા ત્રણ વ્યક્તિઓએ પ.બંગાળની મહિલા પર બળાત્કાર કર્યો

થાણેની એક લોજમાં પશ્ચિમ બંગાળની ૨૬ વર્ષની પરિણીત મહિલા પર ત્રણ વ્યક્તિઓએ બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામા લોજના મેનેજરનો પણ સમાવેશ થાય છે.પોલીસનાં જણાવ્યાનુસાર પશ્ચિમ બંગાળના કાજીવાડા જીલ્લાની આ મહિલાએ મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે કેકલ્યાણ લોજના બે સ્ટાફ મેમ્બર અને મેનેજરે ૧૫ દિવસ સુધી તેની પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ મહિલા પોતાના પતિ સાથે ૧૫ દિવસ પહેલા નોકરીની...
Source : Sandesh |
Category : National

છત્તીસગઢમાં મહિલા કોન્સ્ટેબલ પર સામુહિક બળાત્કાર

રાજધાની રાયપુરમાં એક મહિલા સિપાહીની સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. પોલીસે બળાત્કારનો કેસ દાખલ કરી આરોપીઓની તપાસ આરંભી દીધી છે.બળાત્કારની આ ઘટના રાયપુરના ભાટાગામ વિસ્તારની છે. મહિલા પોલીસ તેના પ્રેમી સાથે ભાટાગામના વોટર વર્લ્ડની પાસે ફરી રહી હતી. ત્યારે જે બે બદમાશોએ તેઓને ઘેરી લીધા હતા.આ શખ્સોએ પહેલા તો પ્રેમી કુલદીપની સાથે મારપીટ કરી અને તેને ભગાડી દીધો હતો અને ત્યારબાદ મહિલા પોલીસ સાથે બળાત્કાર...
Source : Sandesh |
Category : National