ઇન્ડિયા દ્વારા વડોદરા દિલ્હીની ફ્લાઇટમા ઘટાડો કરાયો છે. હાલમા અઠવાડીયામા રોજ ઉડતી ફ્લાઇટ તા.૨૩મી એપ્રીલથી અઠવાડીયામા ૪ દિવસ જ ઉડશે. એર ઇન્ડિયાએ આ પગલુ કેમ લીધુ તે જાણવા મળ્યુ નથી પરંતુ બદ્રીનાથ અને કેદારનાથને જોડતી ચારધામ યાત્રાનો ૨૪ એપ્રીલથી પ્રારંભ થઇ રહ્યો છે અને તે સમયે જ વડોદરા દિલ્હીને જોડતી ફ્લાઇટોને ઘટાડવાના આ નિર્ણયની યાત્રીકો દ્વારા ટીકા થઇ રહી છે.વડોદરામા વિકસેલા વેપાર ઉદ્યોગોને કારણે વડોદરા...
|
ઇન્ડિયા દ્વારા વડોદરા દિલ્હીની ફ્લાઇટમાં ઘટાડો કરાયો છે. હાલમાં અઠવાડિયામાં રોજ ઉડતી ફ્લાઇટ તા.૨૩મી એપ્રિલથી અઠવાડિયામાં ૪ દિવસ જ ઉડશે. એર ઇન્ડિયાએ આ પગલું કેમ લીધુ તે જાણવા મળ્યું નથી પરંતુ બદ્રીનાથ અને કેદારનાથને જોડતી ચારધામ યાત્રાનો ૨૪ એપ્રિલથી પ્રારંભ થઇ રહ્યો છે અને તે સમયે જ વડોદરા દિલ્હીને જોડતી ફ્લાઇટોને ઘટાડવાના આ નિર્ણયની યાત્રિકો દ્વારા ટીકા થઇ રહી છે. વડોદરામાં વિકસેલા વેપાર ઉદ્યોગોને...
|
તા.૮ ઓગસ્ટ સુધીમાં ૨૫.૬૯ ટકા વરસાદ જ્યારે તા.૧૬ ઓગસ્ટ સુધીમાં વડોદરા જિલ્લાનો કુલ વરસાદ ૫૧.૦૩ ટકા નોંધાયોવડોદરા શહેર-જિલ્લામાં મેઘરાજાએ એક અઠવાડિયા સુધી ધડબડાટી બોલાવી સર્વત્ર પાણીપાણી કરી નાંખતા લોકો વરસાદ નહીં વરસે તો શું? તેની ચિંતામાંથી મુકત થયા છે. સોમવારથી સોમવાર સુધી મેઘરાજાની અવિરત કૃપા રહેતાં સમગ્ર વડોદરા જિલ્લામાં ૨૫ ટકા વરસાદ વરસ્યો છે. એક અઠવાડિયામાં ૨૫ ટકા વરસાદ વરસવાને પગલે જિલ્લામાં...
|
રાજ્યના શિક્ષણ વિભાગે વડોદરા જિલ્લામાં ૨૨ નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરી છે પરંતુ શાળાઓ શરૂ થઇને એક અઠવાડિયાથી વધુનો સમય થઇ ગયો છતાં પણ સરકારી શાળાઓમાં હજુ એક પણ શિક્ષકાની નિમણુંક ન કરીને નજીકની ગ્રાન્ટેડ શાળાનાં શિક્ષકોને ફરજિયાત ભણાવવા જવાનો આદેશ કરતાં શિક્ષકોમાં ભારે આક્રોશ છવાઇ ગયો છે.વડોદરા જિલ્લાના વાઘોડિયા, પાદરા, સાવલી, કરજણ સહિત અંતરિયાળ ગામો ગજાદરા, ધનતેજ, ન્હરા, ચોકારી-કડખરી, મહેમદપુરા-પાદરા...
|
ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવા માટે સુરત પાલિકાએ મોડે મોડે શરૂઆત કરી છે. જોકે, સુરતીઓએ એક જ અઠવાડિયામાં તેને વધાવી લીધી છે. એક જ અઠવાડિયામાં ઇ-પેમેન્ટ દ્વારા લોકોએ પાલિકાને ૨૯ લાખ ઠાલવી આપ્યાં છે. અમદાવાદ, વડોદરા પછી સુરત પાલિકાએ સૌથી છેલ્લે ઓનલાઈન પેમેન્ટ માટેની સુવિધા વિકસાવી દીધી છે.ગત શનિવારે સવારે મેયર રાજેન્દ્ર દેસાઈના હસ્તે આ સુવિધાનો આરંભ કરાવાયો હતો. આ સિસ્ટમ શરૂ થયાના એક અઠવાડિયામાં શહેરમાંથી...
|
વેપારી અને બિલ્ડર તથા તેમના ગ્રૂપ પાસેથી વડોદરા ઇન્કમટેક્સ વિભાગે વધુ રૂપિયા ૩૯ લાખ ને ૫૦ હજારની બિન હિસાબી રકમ ઝડપી પાડી છે.ગોધરાના વેપારી-બિલ્ડર ધનજીમામા તથા તેમના ગ્રૂપના ત્યાં દરોડા પાડીને ૬૮ કરોડનું કાળું નાણું પકડી પાડ્યું હતું. દરોડાની કાર્યવાહી દરમિયાન ઘણાં જ વાંધાજનક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓ ઝડપાયા હતા. આ ચોપડા અને દસ્તાવેજોની તપાસમાં ગત અઠવાડીયે ધનજીમામા અને તેમના ગ્રૂપ પાસેથી રૂપિયા ૫૦...
|
આગામી સ’ાહથી શરૂ થઇ રહેલા ગણેશોત્સવ પર્વે શ્રદ્ધાળુઓને સુવિધા આપવાના હેતુથી પશ્ચિમ રેલવેના સત્તાવાળાઓ દ્વારા તા.૧૪ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન વલસાડ-વડોદરા-વલસાડ તેમજ વડોદરા-મડગાંવ-વડોદરા વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઇ છે.વલસાડ-વડોદરા સા’ાહિક વિશેષ ટ્રેન તા.૧૪ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન દર શુક્રવારે બપોરે ૨ વાગે વલસાડથી ઉપડી સાંજે ૫.૨૦ કલાકે વડોદરા પહોંચશે. જ્યારે વડોદરા-વલસાડ સા’ાહિક...
|
મહિનામાં અઠવાડિયું અમદાવાદની હોટલમાં રોકાણ કરી વડોદરા સુધીમાં ટ્રેનમાંથી ચોરી કરતોબે વર્ષ પહેલા ટ્રેનમાંથી બેગની ચોરીનો ભોગ બનતા અન્ય મુસાફરની બેગની ઉઠાંતરીના રવાડે ચઢી ગયેલા હરિદ્ધારના ટ્રાવેલ્સ સંચાલકને ચોરીમાં ફાવટ આવી ગઇ હતી, મહિનામાં એક અઠવાડિયું અમદાવાદની હોટલમાં રોકાણ કરી વડોદરા રેલવે સ્ટેશને મોડી રાત્રે આવતી ટ્રેનેના એસી કોચમાં સવાર મુસાફરોની બેગોની ચોરી કરવા માંડી હતી. ચોંકાવનારી વાત તો એ...
|
અઠવાડિયાથી વડોદરા શહેરમાં વરસાદ અલોપ થવાની સાથે જ તાપમાનનો પારો દિનપ્રતિદિન વધી રહ્યો છે. વાદળો વિખેરાઈ જતાં સૂર્યના પ્રખર કિરણોને કારણે બપોરે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ આજકાલ શહેરીજનો કરી રહ્યાં છે.આજે વડોદરામાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી સે. જેટલું ઊચું નોંધાયું હતું. બપોરે ગરમીને કારણે જાહેર માર્ગો પર પણ ચહલપહલ પાંખી નોંધાઈ હતી. ગરમીની અસરને કારણે માથાના દુ:ખાવા જેવી ફરિયાદોમાં પણ વધારો થઈ રહ્યો છે....
|
વડોદરા જિલ્લા કોંગ્રેસનું ૧૧૫ હોદ્દેદારોનું જમ્બો માળખું ગત અઠવાડિયે જાહેર કરાયા પછી પણ કોંગ્રેસ પક્ષમાં અસંતોષનો ચરૂ ઉકળી રહ્યો છે. જે અંતર્ગત કરજણ તાલુકામાંથી ક્ષત્રિય આગેવાનોની અવગણના થઇ હોવાના મુદ્દે નારાજગી થતાં આ અંગે પ્રદેશ કોંગ્રેસના મોવડીઓને રજુઆત કરાઇ છે.પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગત સપ્તાહ વડોદરા જિલ્લા કોંગ્રેસનું સંગઠનનું ૧૧૫ હોદ્દેદારો સાથેનું જમ્બો માળખું જાહેર કરાયું હતું. જેમાં ૧૩...
|