અશ્વમેઘ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલ રવિવારથી સિઝન ક્રિકેટ બોલ પર ભાવનગર યુનિ. ક્રિકેટ મેદાન ખાતે રાજવી ટ્વેન્ટી-ર૦ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે જેમાં રાજ્યની શ્રેષ્ઠ આઠ ટીમો લીગ કમ નોકઆઉટ ધોરણે ભાગ લેશે. આઈપીએલરણજી ટ્રોફી સહિતના ખેલાડીઓ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે તેથી ક્રિકેટ ટુર્નામેન્ટ રસાકસીવાળી બની રહેશે. ક્રિકેટ રસીયાઓ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ વિનામુલ્યે નિહાળી શકશે.ગત વર્ષની ભવ્ય...
|
અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફ્રેન્ડલી મેચમાં અભિનેતાની ટીમનો વિજય : મેચ સાથે અભિનેતાને નિહાળવા લોકો ઊમટી પડયાજામનગરના અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અભિનેતા ટોમ ઓલ્ટર ઇલેવન અને યંગ ક્રિકેટ એસોસિએશન વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાયો હતો. મેચ સાથે અભિનેતાને નિહાળવા લોકો ઉમટી પડયા હતાં.શહેરના અજીતસિંહ પેવેલિયન ખાતે ક્રિકેટ કોચ દિલીપભાઇ પીઠડિયાના માર્ગદર્શન હેઠળ યંગ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ રસીકો અને ક્રિકેટ...
|
ગુજરાતમાં ક્રિકેટ ક્ષેત્રે આગવી નામના ધરાવતી ધી ડીસા સ્પોર્ટસ ક્રિકેટ એન્ડ ચેરીટેબલ એકેડેમી સામે દુબઇની ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમ વન ડે મેચ રમવા આગામી માસે ડીસા આવશે. ઉલ્લેખનિય છે કે, ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત વિદેશી ક્રિકેટ ટીમ મેચ રમવા આવી રહી છે.ધી ડીસા સ્પોર્ટસ ક્રિકેટ એન્ડ ચેરીટેબલ એકેડેમી દ્વારા ડીસા ખાતે ન્યુ ટી.સી.ડી. ક્રિકેટ મેદાન પર ક્રિકેટરોને કોચિંગ આપી તૈયાર કરાઇ રહ્યા છે. આ ઉગતા ક્રિકેટરોને...
|
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વિવિધ ક્રિકેટ બોર્ડને સરકારથી અલગ રાખવાના કરેલા આદેશ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સુધારાના માર્ગે છે પરંતુ તેમાં ક્રિકેટ સત્તાવાળાઓ અને કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટર વચ્ચે ઘર્ષણ પેદા થયું છે.પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ક્રિકેટ બોર્ડના વડાની વરણી સરકાર દ્વારા થાય છે અને ત્યાંની સરકાર ક્રિકેટ અંગેના મહત્વના નિર્ણય કરતી હોય છે પરંતુ આઈસીસીએ એવો આદેશ કર્યો છે કે આ પ્રકારના...
|
ક્રિકેટ એસો. બ.કા.જિલ્લા ક્રિકેટ એસો.ના સહયોગથી ધી ડીસા સ્પોર્ટ્સ ક્રિકેટ એન્ડ ચેરિટેબલઅંડર-૧૯ના ક્રિકેટ ખેલાડીઓને ડીસા સ્પોર્ટસ ક્રિકેટ એન્ડ ચેરિટેબલ એકેડેમી દ્વારા વિના મૂલ્યે ક્રિકેટરોને તાલીમ આપવામાં આવી રહી છે.આ એકેડેમી તૈયાર થતાં ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગજુ કાઢે તેવા પ્રયાસ કરવામાં આવે છે. અહીં તૈયાર થયેલા ખેલાડીઓ બી.સી.આઈ. ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે. જિલ્લાના ઉગતા ખેલાડીઓ જે...
|
અશ્વમેઘ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.ર૬મી મે થી સિઝન ક્રિકેટ બોલથી ભાવનગર યુનિ. ક્રિકેટ મેદાન ખાતે લીલાકપ ટ્વેન્ટી-ર૦ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આરંભ થશે. જેમાં રાજ્યની શ્રેષ્ઠ આઠ ટીમો લીગ કમ નોકઆઉટ ધોરણે ભાગ લેશે.ગત વર્ષની ભવ્ય સફળતા બાદ સતત બીજા વર્ષે ભાવનગરના આંગણે લીલા કપ ટી-ર૦ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાંસર ભાવસિંહજી ક્રિકેટ કલબ, નવાનગર ક્રિકેટ એસોસિએશન, જામનગર,...
|
સિદ્ધપુર એપીએમસી આયોજિત નાઇટ ક્રિકેટ ટુનૉમેન્ટના સમાપનમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુસુફ પઠાણ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. હજારોની જનમેદની યુસુફ પઠાણને તેમજ ફાઇનલ મેચ નિહાળવા ઉપસ્થિત રહી હતી. જેને પગલે પોલીસ બંદોબસ્ત વધુ અને ચુસ્ત કરવો પડ્યો હતો.છેલ્લા ૪૫ દિવસથી ચાલી રહેલ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુનૉમેન્ટની ફાઇનલમાં દત્ત ઇલેવન ક્રિકેટ ટીમ અને આસુ બિલિયા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો યોજાતાં દત્ત ક્રિકેટ...
|
વેસ્ટ ઇન્ડિંઝની મહિલા ક્રિકેટ ટીમ બાદ વધુ એક વાર રાજકોટમાં બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ વન ડે મેચ રમવા આવશે. આગામી મહિનાના પ્રથમ વીકમાં રેસકોર્સના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રણેય વન ડે રમાશે.માર્ચ મહિનામાં વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ રાજકોટમાં ભારતીય મહિલા ટીમ સાથે બે વન ડે મેચ રમી ચૂકી છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વધુ એક પ્રયાસમાં બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમને રાજકોટ લાવવામાં સફળતા મેળવી...
|
બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ના વડોદરાથી ૧૮ કિમી દૂર હાલોલ રોડ પરના પ્રસ્તાવિત ક્રિકેટ સ્ટેડિયમના બાંધકામને આડે જમીનના મુદ્દે સર્જાયેલી મંડાગાઠ ઉકેલાઈ જતા હવે બીસીએના ક્રિકેટ સ્ટેડિમયના નિર્માણ માટેનો માર્ગ મોકળો બન્યો છે. હવે નજીકના વર્ષોમાં જ બીસીએનું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઈ જતાંરિલાયન્સ મેદાન ઉપરાંત બીજુ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થશે.બીસીએને કેટલાક વર્ષો અગાઉ પોતાનું જ ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણ...
|
જામનગરના અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફ્રેન્ડલી મેચમાં અભિનેતાની ટીમનો વિજય : મેચ સાથે અભિનેતાને નિહાળવા લોકો ઊમટી પડયાજામનગરના અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અભિનેતા ટોમ ઓલ્ટર ઇલેવન અને યંગ ક્રિકેટ એસોસિએશન વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાયો હતો. મેચ સાથે અભિનેતાને નિહાળવા લોકો ઉમટી પડયા હતાં.શહેરના અજીતસિંહ પેવેલિયન ખાતે ક્રિકેટ કોચ દિલીપભાઇ પીઠડિયાના માર્ગદર્શન હેઠળ યંગ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ રસીકો...
|