ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો સુકાની માઇકલ કલાર્ક આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સ્થાનિક બિગ બેશ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ લીગમાં રમશે નહીં. બિગ બેશમાં અત્યાર સુધીમાં વિશ્વભરના ઘણા સ્ટાર ખેલાડીઓ સામેલ થઇ ચૂક્યા છે. કલાર્કે જણાવ્યું હતું કે બિગ બેશમાં રમનારા તમામ ખેલાડીઓનું હું સન્માન કરું છું.હું ચાલુ વર્ષે આ ટૂનૉમેન્ટમાં રમીશ નહીં. આ સમયે હું ઓસ્ટ્રેલિયન ટીમમાં મારી ભૂમિકાને વધારે...
|
ભારતીય પ્રજા ક્રિકેટ પ્રેમી છે અને તેમાં અમદાવાદમાં ક્રિકેટનો શોખ જરા વધુ પડતો છે. ગણપતિને પણ ક્રિકેટપ્રેમીઓએ ક્રિકેટર બનાવી નાખ્યા. આ હોતો અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં ગણપતિ નિમિત્તે કરેલ ડેકોરેશનની છે જેમા ગણપતિજી ઈંડિયન ક્રિકેટર બનીને ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન પ્લેયર બન્યા છે કોણ જુઓ.....
|
આઈસીસીની ક્રિકેટ કમિટીમાં લક્ષ્મણ શિવરામકૃષ્ણનની નિમણુક બાદ ચાલી રહેલા વિવાદમાં બીસીસીઆઈને શ્રીલંકાપાકિસ્તાન જેવા એશિયન દેશો તરફથી સમર્થન મળ્યું છે. શ્રીલંકા-પાકિસ્તાનના બોર્ડના મતે બીસીસીઆઈએ ફરીથી મતદાન કરવા માટે અમારી ઉપર કોઇ દબાણ કર્યું નથી. શિવરામકૃષ્ણનની નિમણુક બાદ ક્રિકેટ જગત બે વિભાગમાં વહેંચાઇ ગયું છે. એક તરફ એશિયન દેશો છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ છે.જ્યારે પણ ભારતનો...
|
પહેલી વખત વિશ્વ કપનો સ્વાદ ચખાડનાર પૂર્વ કપ્તાન કપિલ દેવે બળવાખોર ઈંડિયન ક્રિકેટ લીગ સાથે છેડો ફાડી દીધો છે. કારણ કે તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ટ સાથે ફરીથી હાથ મીલાવી શકે.બીસીસીઆઈએ જણાવ્યું હતું કે કપિલે બોર્ડને માહિતી આપી દીધી છે કે તેણે આઈસીએલને ચલાવવાવાળી કંપની એસ્સેલ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડમાં રાજીનામું આપી દીધું છે. કપિલે આ મામલે બીસીસીઆઈને એક પત્ર લખી જણાવ્યું હતું કે તેણે હંમેશા બીસીસીઆઈનું...
|
આતંકી હુમલાને લીધે ભારત-પાક ક્રિકેટ સંબંધ તૂટ્યાને ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયા પછી ભારતીય ક્રિકેટ બોર્ડે આજે જણાવ્યું કે, ''તેને ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-20 ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની કોઈ ટીમ ભાગ લે તો તેને વાંધો નથી.'' નવેમ્બર 2008માં થયેલ આતંકી હુમલાને બંને પાડોશી દેશોની વચ્ચે દ્ધિપક્ષીય ક્રિકેટ સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યા સિવાય પાકિસ્તાનના ખેલાડીઓને લલચાવવાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાથી...
|
ક્રિકેટ ટીમનો સુકાની માઇકલ કલાર્ક આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સ્થાનિક બિગ બેશ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ લીગમાં રમશે નહીં. બિગ બેશમાં અત્યાર સુધીમાં વિશ્વભરના ઘણા સ્ટાર ખેલાડીઓ સામેલ થઇ ચૂક્યા છે. કલાર્કે જણાવ્યું હતું કે બિગ બેશમાં રમનારા તમામ ખેલાડીઓનું હું સન્માન કરું છું.હું ચાલુ વર્ષે આ ટૂનૉમેન્ટમાં રમીશ નહીં. આ સમયે હું ઓસ્ટ્રેલિયન ટીમમાં મારી ભૂમિકાને વધારે પ્રાથમિકતા આપવા...
|
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં તો ગ્લેમરનો અને બોલિવૂડનો મસાલો હોય છે પરંતુ બોલિવૂડ પણ પોતાની એક અલગ ક્રિકેટ લીગ ધરાવે છે. જેને સેલિબ્રિટી ક્રિકેટ લીગ (સીસીએલ) તરીકે ઓળખવામાં આવે છે.આ લીગની ત્રીજી સીઝન શરૂ થવામાં છે. આ લીગની કર્ટેન રેસર ઈવેન્ટ ધમાકેદાર અંદાજમાં યોજાઈ હતી. જેમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓએ ભાગ લીધો હતો અને આ ઈવેન્ટ દરમિયાન આ લીગમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોને પણ ઈન્ટ્રોડ્યુસ કરાઈ હતી.આ...
|
ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ક્રિકેટ ટૂનૉમેન્ટમાં પાકિસ્તાની ટીમને રમવાની મંજુરી આપવાના ભારતીય ક્રિકેટ બોર્ડ (બીબીસીઆઈ)ના નિર્ણયન પાકિસ્તાનના ક્રિકેટરોએ આવકાર્યો છે.સિયાલ કોટની ચેમ્પિયન ટીમના સુકાની શોએબ મલિકે જણાવ્યું હતું કે અમને ચેમ્પિયન્સ લીગમાં રમવાની તક મળતા રાહત થઈ છે.ભૂતપૂર્વ સુકાની મોઇન ખાને જણાવ્યું હતું કે, આ નિર્ણય હકારાત્મક છે. મને આશા છે કે આવતા વર્ષથી આઈપીએલમાં પણ પાકિસ્તાનના ખેલાડીઓને તક અ...
|
આગામી ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ક્રિકેટ ટૂનૉમેન્ટમાં પાકિસ્તાની ટીમને રમવાની મંજુરી આપવાના ભારતીય ક્રિકેટ બોર્ડ (બીબીસીઆઈ)ના નિર્ણયન પાકિસ્તાનના ક્રિકેટરોએ આવકાર્યો છે.સિયાલ કોટની ચેમ્પિયન ટીમના સુકાની શોએબ મલિકે જણાવ્યું હતું કે અમને ચેમ્પિયન્સ લીગમાં રમવાની તક મળતા રાહત થઈ છે.ભૂતપૂર્વ સુકાની મોઇન ખાને જણાવ્યું હતું કે, આ નિર્ણય હકારાત્મક છે. મને આશા છે કે આવતા વર્ષથી આઈપીએલમાં પણ પાકિસ્તાનના ખેલાડીઓને...
|
અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફ્રેન્ડલી મેચમાં અભિનેતાની ટીમનો વિજય : મેચ સાથે અભિનેતાને નિહાળવા લોકો ઊમટી પડયાજામનગરના અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અભિનેતા ટોમ ઓલ્ટર ઇલેવન અને યંગ ક્રિકેટ એસોસિએશન વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાયો હતો. મેચ સાથે અભિનેતાને નિહાળવા લોકો ઉમટી પડયા હતાં.શહેરના અજીતસિંહ પેવેલિયન ખાતે ક્રિકેટ કોચ દિલીપભાઇ પીઠડિયાના માર્ગદર્શન હેઠળ યંગ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ રસીકો અને ક્રિકેટ...
|