Recent news from 24dunia
   

 

ઈંડિયન ક્રિકેટ લીગ 

માટે શોધ પરિણામ ( 1-10 )
આનાથી સૉર્ટ કરો : અનુરૂપતા |   તારીખ
 

કપિલે છોડવી પડી જીદ, છેવટે જવું પડ્યું BCCIનાં શરણોમાં

પહેલી વખત વિશ્વ કપનો સ્વાદ ચખાડનાર પૂર્વ કપ્તાન કપિલ દેવે બળવાખોર ઈંડિયન ક્રિકેટ લીગ સાથે છેડો ફાડી દીધો છે. કારણ કે તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ટ સાથે ફરીથી હાથ મીલાવી શકે.બીસીસીઆઈએ જણાવ્યું હતું કે કપિલે બોર્ડને માહિતી આપી દીધી છે કે તેણે આઈસીએલને ચલાવવાવાળી કંપની એસ્સેલ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડમાં રાજીનામું આપી દીધું છે. કપિલે આ મામલે બીસીસીઆઈને એક પત્ર લખી જણાવ્યું હતું કે તેણે હંમેશા બીસીસીઆઈનું...
Source : Sandesh |
Category : Sports

અમદાવાદમાં ગણપતિના વિવિધ રૂપ..

ભારતીય પ્રજા ક્રિકેટ પ્રેમી છે અને તેમાં અમદાવાદમાં ક્રિકેટનો શોખ જરા વધુ પડતો છે. ગણપતિને પણ ક્રિકેટપ્રેમીઓએ ક્રિકેટર બનાવી નાખ્યા. આ હોતો અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં ગણપતિ નિમિત્તે કરેલ ડેકોરેશનની છે જેમા ગણપતિજી ઈંડિયન ક્રિકેટર બનીને ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન પ્લેયર બન્યા છે કોણ જુઓ.....
Source : Webdunia |
Category : National

Cricket Coaching

ક્રિકેટ ફક્ત રમત જ નહીં પરંતુ ધર્મની જેમ છે. ટેસ્ટ, વન ડે અને બાદમાં ક્રિકેટનું નવુ ફોર્મેટ આવ્યું જેને ટી20 ક્રિકેટ કહેવામાં આવે છે. ટી20 ક્રિકેટના આગમનથી રમતનું સ્વરૂપ જ બદલાઈ ગયું. તેમાં પહેલા કરતા વધારે રોમાંચ અને મનોરંજન ઉમેરાયું.ઈન્ડિયન પ્રિમિયર લીગનો ઉદ્દભવ ઘણો રસપ્રદ છે. લલિત મોદી જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ઉપ-પ્રમુખ હતા ત્યારે ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની શરૂઆત થઈ....
Source : Divya Bhaskar |
Category : Cricket

Cricket Coaching

ભારતમાં ક્રિકેટ ફક્ત રમત જ નહીં પરંતુ ધર્મની જેમ છે. ટેસ્ટ, વન ડે અને બાદમાં ક્રિકેટનું નવુ ફોર્મેટ આવ્યું જેને ટી20 ક્રિકેટ કહેવામાં આવે છે. ટી20 ક્રિકેટના આગમનથી રમતનું સ્વરૂપ જ બદલાઈ ગયું. તેમાં પહેલા કરતા વધારે રોમાંચ અને મનોરંજન ઉમેરાયું.ઈન્ડિયન પ્રિમિયર લીગનો ઉદ્દભવ ઘણો રસપ્રદ છે. લલિત મોદી જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ઉપ-પ્રમુખ હતા ત્યારે ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની શરૂઆત...
Source : Divya Bhaskar |
Category : Cricket

ફિલ્મ જગત આમને-સામને, અંદરો-અંદર ટકરાશે અભિનેતાઓ

ઈન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝન હજી શરૂ થવામાં થોડો સમય છે તે પહેલા ભારતીય ક્રિકેટ પ્રેમીઓ અને ફિલ્મી દિવાનાઓ માટે ક્રિકેટ અને બોલિવૂડનો ચસ્કો એક સાથે આવી રહ્યો છે.સેલિબ્રિટી ક્રિકેટ લીગ (સીસીએલ)ની ત્રીજી સીઝન શરૂ થવા જઈ રહી છે. જેમાં બોલિવૂડ, ભોજપુરી સિનેમા, મરાઠી સિનેમા અને દક્ષિણ ભારતીય ફિલ્મી જગતની હસ્તીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.એક બાજુ અભિનેતાઓ મેદાનમાં ક્રિકેટ રમશે તો અભિનેત્રીઓ આ મેચ દરમિયાન...
Source : Divya Bhaskar |
Category : Cricket

ઓસ્ટ્રેલિયા યુવા કાંગારૂ બોલરને નહીં રમવા દે IPLમાં

દિગ્ગજ ખેલાડીઓના નિવૃત્ત થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમની હાલત દયનીય બની હતી પરંતુ હાલમાં ભારત સામે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમે જે શાનદાર પ્રદર્શન કર્યું તેને જોતા હવે આ ટીમ ફરીથી તેના સુવર્ણકાળમાં પાછી ફરી શકે છે તેવું લાગી રહ્યું છે.આ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ લાંબા ગાળાનું આયોજન કરી રહ્યું છે. તેના ભાગરૂપે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના યુવા ઝડપી બોલર પેટ કમિન્સને ઈન્ડિયન પ્રીમિયર...
Source : Divya Bhaskar |
Category : Headlines

નર્મદા ખીણમાંથી મળ્યા ડાયનોસોરના 30 નવા ઈંડા

અવશેષોના ‘જુરાસિક ખજાના’માંથી સમ્રુદ્ધ નર્મદા ઘાટીના મધ્યપ્રદેશમાં આવેલા ધાર જીલ્લામાં શોધખોળ ટીમે એક મોટા અભિયાન દરમિયાન ડાયનોસોરના લગભગ 30 નવા ઈંડાને શોધી કાઢ્યા હતા. અને કહ્યું કે, ‘આ ઈંડા લગભગ સાડા 6 કરોડ વર્ષ જુનું છે, જેમા ડાયનોસોરના સેંકડો ઈંડાના કવચના અવશેષો છે’.ધાર જીલ્લામાંથી ખોદકામ કરતા ડાયનોસોરના લગભગ 30 ઈંડા મળ્યા છે, જે હજારો વર્ષ પહેલા થયેલા ભૌગોલિક બદલાવ બાદ ખડકો નીચે દબાય ગયા હતા....
Source : Divya Bhaskar |
Category : National

સચિનને મળી કેટી પેરી, ના રહી તેના આનંદની સીમા

પોપ સ્ટાર કેટી પેરીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની પાંચમી સીઝનના ઉદ્દઘાટન સમારંભમાં પોતાના અવાજનો જાદૂ પાથરીને સમારંભને ચાર ચાંદ લગાવી દીધા હતા. કેટી પેરીના પર્ફોમન્સ પર ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા.જો કે ભારતીય પ્રેક્ષકોને પોતાના ગીત પર ઝૂમવા મજબૂર કરનારી પેરી ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકરને મળીને ઝૂમી ઉઠી હતી.આમ તો ક્રિકેટ અમેરિકામાં વધારે જાણીતી રમત નથી. અમેરિકામાં ક્રિકેટનું ચલણ અત્યંત...
Source : Divya Bhaskar |
Category : Headlines

સચિનને મળી કેટી પેરી, ના રહી તેના આનંદની સીમા

અમેરિકન પોપ સ્ટાર કેટી પેરીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની પાંચમી સીઝનના ઉદ્દઘાટન સમારંભમાં પોતાના અવાજનો જાદૂ પાથરીને સમારંભને ચાર ચાંદ લગાવી દીધા હતા. કેટી પેરીના પર્ફોમન્સ પર ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા.જો કે ભારતીય પ્રેક્ષકોને પોતાના ગીત પર ઝૂમવા મજબૂર કરનારી પેરી ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકરને મળીને ઝૂમી ઉઠી હતી.આમ તો ક્રિકેટ અમેરિકામાં વધારે જાણીતી રમત નથી. અમેરિકામાં ક્રિકેટનું...
Source : Divya Bhaskar |
Category : Cricket

“આ કંઈ ખાવાના ખેલ નથી, કાંગારૂઓને ઉભા થતા વર્ષો લાગશે”

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના નવા કોચ કહે છે ટીમ ફરીથી સેટ થઈ રહી છે, ધીરજ રાખવી પડશેઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ફરીથી સેટ થઈ રહી છે અને આ પ્રક્રિયા રાતોરાત પૂર્ણ થઈ જવાની નથી, કેમ કે ટીમને ફરીથી બેઠાં થતાં વર્ષો લાગી જશે અને તેથી જ ક્રિકેટપ્રેમીઓએ ધીરજ રાખવી પડશે તેમ ઓસ્ટ્રેલિયાના નવા કોચ મિકી આર્થરે મંગળવારે જણાવ્યું હતું.પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામે ગુરુવારથી અહીં શરૂ થઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન...
Source : Divya Bhaskar |
Category : Cricket