પહેલી વખત વિશ્વ કપનો સ્વાદ ચખાડનાર પૂર્વ કપ્તાન કપિલ દેવે બળવાખોર ઈંડિયન ક્રિકેટ લીગ સાથે છેડો ફાડી દીધો છે. કારણ કે તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ટ સાથે ફરીથી હાથ મીલાવી શકે.બીસીસીઆઈએ જણાવ્યું હતું કે કપિલે બોર્ડને માહિતી આપી દીધી છે કે તેણે આઈસીએલને ચલાવવાવાળી કંપની એસ્સેલ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડમાં રાજીનામું આપી દીધું છે. કપિલે આ મામલે બીસીસીઆઈને એક પત્ર લખી જણાવ્યું હતું કે તેણે હંમેશા બીસીસીઆઈનું...
|
ભારતીય પ્રજા ક્રિકેટ પ્રેમી છે અને તેમાં અમદાવાદમાં ક્રિકેટનો શોખ જરા વધુ પડતો છે. ગણપતિને પણ ક્રિકેટપ્રેમીઓએ ક્રિકેટર બનાવી નાખ્યા. આ હોતો અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં ગણપતિ નિમિત્તે કરેલ ડેકોરેશનની છે જેમા ગણપતિજી ઈંડિયન ક્રિકેટર બનીને ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન પ્લેયર બન્યા છે કોણ જુઓ.....
|
સમય હતો જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામે આપણું શું થશે એવી શંકા અને ભય રહેતો હતો. સતત બે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતું કરી દઇ ઇન્ડિયન ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયનનું મોરલ તોડી નાખ્યું છેમાત્ર સાડા ત્રણ દિવસમાં જ ઇન્ડિયન ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના વાવટા સંકેલી નાખ્યા. ચેન્નઇ પછી હૈદ્રાબાદમાં સતત બીજી ટેસ્ટ મેચમાં ભારતનો વિજય માત્રને માત્ર આપણી ક્રિકેટ ટીમના યંગ ખેલાડીઓને આભારી છે....
|
અવશેષોના ‘જુરાસિક ખજાના’માંથી સમ્રુદ્ધ નર્મદા ઘાટીના મધ્યપ્રદેશમાં આવેલા ધાર જીલ્લામાં શોધખોળ ટીમે એક મોટા અભિયાન દરમિયાન ડાયનોસોરના લગભગ 30 નવા ઈંડાને શોધી કાઢ્યા હતા. અને કહ્યું કે, ‘આ ઈંડા લગભગ સાડા 6 કરોડ વર્ષ જુનું છે, જેમા ડાયનોસોરના સેંકડો ઈંડાના કવચના અવશેષો છે’.ધાર જીલ્લામાંથી ખોદકામ કરતા ડાયનોસોરના લગભગ 30 ઈંડા મળ્યા છે, જે હજારો વર્ષ પહેલા થયેલા ભૌગોલિક બદલાવ બાદ ખડકો નીચે દબાય ગયા હતા....
|
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના નવા કોચ કહે છે ટીમ ફરીથી સેટ થઈ રહી છે, ધીરજ રાખવી પડશેઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ફરીથી સેટ થઈ રહી છે અને આ પ્રક્રિયા રાતોરાત પૂર્ણ થઈ જવાની નથી, કેમ કે ટીમને ફરીથી બેઠાં થતાં વર્ષો લાગી જશે અને તેથી જ ક્રિકેટપ્રેમીઓએ ધીરજ રાખવી પડશે તેમ ઓસ્ટ્રેલિયાના નવા કોચ મિકી આર્થરે મંગળવારે જણાવ્યું હતું.પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામે ગુરુવારથી અહીં શરૂ થઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન...
|
અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફ્રેન્ડલી મેચમાં અભિનેતાની ટીમનો વિજય : મેચ સાથે અભિનેતાને નિહાળવા લોકો ઊમટી પડયાજામનગરના અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અભિનેતા ટોમ ઓલ્ટર ઇલેવન અને યંગ ક્રિકેટ એસોસિએશન વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાયો હતો. મેચ સાથે અભિનેતાને નિહાળવા લોકો ઉમટી પડયા હતાં.શહેરના અજીતસિંહ પેવેલિયન ખાતે ક્રિકેટ કોચ દિલીપભાઇ પીઠડિયાના માર્ગદર્શન હેઠળ યંગ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ રસીકો અને ક્રિકેટ...
|
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયન...
|
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ભારત...
|
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સુકાની...
|
|
|