|
ઓલિમ્પિક્સમાં મેડલ માટેની દાવેદાર માનવામાં આવતી તીરંદાજ દીપિકાકુમારીએ જણાવ્યું હતું કે મારા પર વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી હોવાનું કોઇ દબાણ નથી અને હું કોઇપણ પરિસ્થિતિમાં મેડલ જીતવા માટે કટિબદ્ધ છું. આ મારી પ્રથમ ઓલિમ્પિક ગેમ્સ છે તેથી હું આત્મવિશ્વાસથી ભરપૂર છું.Copyright...
|