|
લંડન ઓલિમ્પિક્સમાં પોતે રમશે કે નહીં તેનો નિર્ણય લિએન્ડર પેસ જ લેશે તેમ જણાવીને સ્ટાર ખેલાડીના પિતા ડો. વેસ પેસે જણાવ્યું હતું કે લિએન્ડર સામે મહેશ ભૂપતિ તથા રોહન બોપન્નાએ ષડયંત્ર રચ્યું છે. તેમણે તમામ બાબતો ઘણું વિચાર્યા બાદ અમલમાં મૂકી છે. પ્રથમ ભૂપતિ અને પછીથી બોપન્નાએ એઆઇટીએને પત્ર લખ્યો હતો. આ તેમની રણનીતિ હતી. બંનેએ એસોસિયેશન પર દબાણ લાદીને લિએન્ડરને અલગ પાડવાનો પ્રયાસ કર્યો છે. લિએન્ડર સરળ સ્વભાવનો...
|