|
જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલે ગ્રીસને ૪-૨થી હરાવીને યૂરો કપની સેમિફાઇનલમાં સ્થાન મેળવનાર પોતાના દેશની ટીમની પ્રશંસા કરી હતી. જોકે તેમને અજીબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું.ગડાસ્ક એરિનામાં લગાડવામાં આવેલી જાયન્ટ સ્ક્રીન પર તેમની તસવીર બતાવવામાં આવી હતી અને ગ્રીસના કેટલાક ફૂટબોલ સમર્થકોએ તેમની મજાક ઉડાવી હતી. તે યૂએફાના પ્રમુખ મિશેલ પ્લેતિની સાથે બેઠા હતા.ટીમના વિજય બાદ એન્જેલાએ જણાવ્યું હતું...
|