|
રાજીવ ગાંધીની જન્મજયંતી અમદાવાદના લો ગાર્ડનસ્થિત ઠાકોરભાઇ દેસાઇ હોલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એમ્પાવરીંગ યુથ, એમ્પાવરીંગ ઇન્ડિયા નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માન કરાયું હતું. આ તકે મનિષ દોશી, નરેશ રાવલ, નરહરિ અમીન સહિતના આગેવાનો...
|