|
વીજનિયમન પંચ દ્વારા વીજકંપનીઓ દ્વારા ઉદ્યોગો પાસેથી લેવામાં આવતી સિકયોરિટી ડિપોઝિટમાં મસમોટા વધારાને મંજૂર કરાતાં આર્થિક સંકડામણમાં ફસાયેલા ગુજરાતના નાના અને મધ્યમ ૩ લાખ જેટલા ઉદ્યોગો પર કરોડો રૂપિયાનો બોજો આવી પડ્યો છે. હાઇટેન્શન (એચટી) વપરાશકર્તાઓની ડિપોઝિટમાં ૧૦૦ ટકાનો અને લો ટેન્શન (એલટી) વપરાશકર્તાઓની ડિપોઝિટમાં ૬૦ ટકા જેટલો જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે. મોટી કંપનીઓને વીજ ડ્યૂટીમાં પાંચ વર્ષની...
|