Recent news from 24dunia
   

વર્ષમાં ડઝન મકાનનાં તાળાં તોડી ચોરીઓ કરનાર બે રીઢા ચોરને વેજલપુર પોલીસે ઝડપી લીધા છે. આ બંને ચોર ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયા બાદ જેલમાંથી છૂટીને ચોરીઓ કરવાનું શરૂ કર્યું હતું.વેજલપુર પોલીસે બાતમીના આધારે સુનીલ ઉર્ફે સનારામ નારાયણ ઠાકુર (ઉં.વ.૨૨, રહે.રામનગર, નારોલ) અને ગૌરવ ઉર્ફે ગુલ્લુ વસંતભાઈ રામૈયા (ઉં.વ.૨૧, રહે. ઓમકારેશ્વર ફલેટ, સેટેલાઇટ)ને ઝડપી લીધા હતા. પૂછપરછમાં બંનેએ છેલ્લા દોઢ વર્ષમાં વેજલપુર...
Divya Bhaskar | 360 દિવસ પહેલા