Recent news from 24dunia
   

ગોવા પોલીસે દાવો કર્યો છે કે, તેમણે ઈન્ટરનેટ સેક્સ રેકેટમનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ નેટવર્કમાં સંડોવાયેલી બે વિદેશી છોકરીઓને છોડાવવામાં આવી છે.પોલીસને બાતમી મળી હતી કે, કેન્ડોલિમમાં હોટલમાં વેશ્યાવૃત્તિ ચાલી રહી છે. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુક્રેઈન અને રશિયાની બે છોકરીઓને છોડાવી હતી. વિદેશી યુવતીઓ પૂરી પાડતી સેક્સ સર્વિસિઝને લગતી વેબસાઈટ્સ પર નજર રાખી હતી, જેનાં આધારે આ...
Divya Bhaskar | 243 દિવસ પહેલા
બાયડ તાલુકાના ગાબટના કાલીસરમાંથી પોલીસે ૮૪ હજારની રોકડ સહિત ૨.૭૦ લાખના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીયાઓની તેમજ મોડાસાના વ્હોરવાડ વિસ્તારમાં થી નવ જુગારીઓને ૧૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બાયડ પી.એસ.આઇ સી.કે.બાબરીયા તેમજ રાઇટર શૈલેન્દ્રકુમારની ટીમ દ્વારા બાતમીને આધારે ગાબટ ગામ પાસે આવેલા ભાઇપુરા નજીકના કાલીસર ગામે પોલીસે છાપો મારી ૧૧ જુગારીયાઓને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા....
Divya Bhaskar | 243 દિવસ પહેલા