Recent news from 24dunia
   

તેવી ટિપ્પણી કરનારા જેડી(યુ) પર દેખીતો પ્રહાર કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)એ નરેન્દ્ર મોદીને ટેકો આપતા કહ્યું છે કે આ પ્રકારની ટિપ્પણી વોટબેન્કની રાજનીતિ માટે જ અને લઘુમતીનું તુષ્ટિકરણ કરવા માટે જ થઈ રહી છે.હિ‌ન્દુત્વની વિચારધારામાં માનતી વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે તેવું નિવેદન આરએસએસના વડા મોહન ભાગવતે ગયા સપ્તાહે કર્યા બાદ સંઘના મુખપત્ર 'પાંચજન્ય’એ કહ્યું છે કે દેશમાં ૮પ ટકા વસ્તી હિ‌ન્દુઓની...
Divya Bhaskar | 331 દિવસ પહેલા