Recent news from 24dunia
   

વડાપ્રધાન બિનસાંપ્રદાયિક હોવા જોઇએ...
Divya Bhaskar | 331 દિવસ પહેલા
તેવા ગુજરાતના મુખ્યમંત્રી મોદી પરના બિહારના મુખ્યમંત્રી નીતિશના પ્રહારો સામે સંઘે હવે ખાંડાખખડાવ્યા છે. મોદીના બચાવમાં ઉતરેલા સંઘે આજે નીતિશની ઝાટકણી કાડતા કહ્યું હતું કે આવી ટકોર ફક્ત વોટ બેંકના રાજકારણ અને લઘુમતીઓના થાબડભાણા માટે જ કરાય છે.આરએસએસ સુપ્રીમો મોહન ભાગવતે ગત સપ્તાહે એવી ટકોર કરી હતી કે એક હિ‌ન્દુત્વનો ચહેરો વડાપ્રધાન બની શકે છે. તેના તુરંત બાદ સંઘના મુખપત્ર પાંચજન્યમાં એ વાતે સવાલ ઉઠાવાયો...
Divya Bhaskar | 331 દિવસ પહેલા