Recent news from 24dunia
   

અમેરીકી પ્રમુખ બરાક ઓબામાએ વધુ એક ભારતીય મુળની અમેરિકી મહિ‌લાની વહીવટી તંત્રમાં એક મહત્વના હોદા પર નિમણુંક કરી હતી.તેમણે કરેલી જાહેરાત મુજબ રાની રામાસ્વામીની બહુ જ મહત્વપુર્ણ નેશનલ કાઉન્સીલ ઓફ ધ આર્ટ્સમાં મહત્વની વહીવટી જગ્યા પર નીમણુંક કરાશે.ઓબામાએ આ તકે અડધા ડઝન તજજ્ઞોની વિવિધ પદે નિયુક્તિની જાહેરાત કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે'આ સમર્પીત અને કુશળ વ્યક્તિઓ મારા વહીવટીતંત્રમાં વેલ્યુ એડીશન ગણાશે....
Divya Bhaskar | 317 દિવસ પહેલા