|
જાણીતી મેગેઝીન કંપનીનાં એક કાર સર્વેમાં Porsche Caymanને સર્વશ્રેષ્ઠ સ્પોર્ટસ કાર જાહેર કરી છે.આ સર્વેમાં ખુદ ગ્રાહકોએ પોર્શે બ્રાન્ડ અને તેનાં રિટેઇલ નેટવર્કનાં બિઝનેસને બ્રિટનમાં 'ધ બેસ્ટ' ગણાવ્યો છે.39,000 વાચકો તરફથી મળેલાં પ્રતિભાવને પગલે આ મેગેઝીને ગ્રાહક સંતોષનાં પરિબળ હેઠળ પોર્શેને નંબર વન બ્રાન્ડ તરીકે બિરદાવી છે.આ સર્વેનો મુખ્ય હાર્દ છે - સ્પોર્ટ્સ કારનાં કોઇપણ ખરીદકર્તા માટે બે બાબતો મહત્વની...
|