|
વસાહતના ત્રીજા માળના ધાબા પર ગાદલું લેવા ગયેલી યુવતીને ધક્કો મારીને ફેંકી દીધાની આક્ષેપાત્મક ફરિયાદ : યુવતીને પતિ સાથે બોલાચાલી થતાં સામાન લઇ જવા માટે બોલાવીને મારપીટ કરી : માત્ર બે માસના લગ્નજીવનનો કરુણ અંજામપાટણ શહેરમાં કોલેજ નજીક આવેલી નવી સરકારી વસાહતમાં રવિવારે સવારે એક યુવતીને તેના પતિ, કાકા સસરા અને કાકી સાસુએ બોલાચાલીની બાબતમાં કમરપટ્ટાથી મારઝૂડ કરી હતી અને તેને વસાહતના ત્રીજા માળના ધાબા પરથી...
|