Recent news from 24dunia
   

માત્ર સારી સારી વાતોથી જ જો જળવાયુ પરિવર્તનની સમસ્યાનો ઉકેલ આવતો હોત તો પછી રિયો +૨૦ શિખર સંમેલન યોજવાની કોઇ જરૂર જ ન રહેત.જળવાયુને બચાવવા અને ટકાઉ વિકાસની નીતિઓ અપનાવવાના મૂળભૂત સિદ્ધાંત પર ૧૯૯૨માં બ્રાઝિલના રિયો - ડી-જાનેરો શહેરમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર શિખર સંમેલનમાં દુનિયાભરના દેશો સંમત થઇ ગયા હતા. એ પછી દર વર્ષે સંબંધિત પક્ષોની બેઠકોનો સિલસિલો ચાલતો રહ્યો.છતાં પૃથ્વી સંમેલનની ૨૦મી વર્ષગાંઠે...
Divya Bhaskar | 331 દિવસ પહેલા