Recent news from 24dunia
   

માઇક્રોસોફ્ટનું ટેબલેટ સરફેસ લોન્ચ
આઇપેડના ટક્કર આપવા માટે માઇક્રોસોફ્ટે મંગળવારે 'સરફેસ’ ટેબલેટ લોન્ચ કર્યું છે. માઇક્રોસોફ્ટના સીઇઓ સ્ટીવ બોલમરના જણાવ્યા મુજબ સરફેસમાં પીસી-લેપટોપની બધી વિશષ્ટિતાઓ છે. તેને લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ કંપની દ્વારા મોબાઇલ કમ્પ્યૂટિંગના ક્ષેત્રમાં સોફ્ટવેરની સાથે હાર્ડવેર ઓપશન ઉપલબ્ધ કરાવવાનો છે.તેને ટેબલેટ માટે ખાસ રીતે લોન્ચ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ-૮ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. વિન્ડોઝ-૮ સપ્ટ...
Divya Bhaskar | 337 દિવસ પહેલા