Recent news from 24dunia
   

ગુજરાતના ડાકોર પાસે અનાથ આશ્રમમાં રહેતા બાળકો, નારી નિકેતનમાં રહેતી બહેનો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને એક ઉત્તમ પરિવાર આપવાના હેતુ સાથે દુનિયામાં પહેલીવાર વાત્સલ્યગ્રામ ઊભું કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. અહીં પારકા લોકોને એક ઘરમાં રાખવામાં આવશે અને તેમનામાં પારિવારિક ભાવનાનું સિંચન કરવામાં આવશે. આમ એક ઉત્તમ પરિવારનું નિર્માણ કરવામાં આવશે, તેમ આજે અમદાવાદ આવેલા સાધ્વી...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
જમાનો બદલાઈ ગયો છે અને ખરેખરમાં આ વાતમાં દમ છે. આજે કમ્પ્યુટરે જિન્દગીને સરળ બનાવી દીધી છે અને લોકો તેમના ઘરે બેઠાં-બેઠાં આખી દુનિયા સાથે જોડાઈ શકે છે. તેઓ માત્ર વાતચિત જ નહીં. પણ હજારો માઈલ દૂર બેઠેલી કોઈ વ્યક્તિને જોઈ પણ શકે છે.હવે ઑર્ડર આપવા ઉપર ઘરે ફૂ઼ડ આવી શકે છે અને મોબાઇલ ઉપર એક એસ.એમ.એસથી તમારી વાત દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણા સુધી પહોંચી શકે છે. તેનાથી વધું બીજું શું કહીં શકાય. આવો જ એક ક...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
પોશ વિસ્તારમાં આવેલા એક જાણીતા સુપર સ્ટોરમાં કામ કરતી પરિણીત સેલ્સ વુમનને એક કંપનીના સેલ્સમેન પોતાના જાળમાં ફસાવી હતી. ચા પીવા માટે બહાર લઈ જઈ તેને કેફી પીણું પીવડાવી દેવામાં આવતું હતું. છેલ્લા બે માસમાં ઓલપાડ તથા ઉભરાટ તરફ લઈ જઈ આ પરિણીતા પર ૬ વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કારના સમયે નરાધમે પરિણીતાની વીડિયો કલિપ પણ ઉતારી લીધી હતી. જેના આધારે ઇમરાન નામનો આ નરાધમ પરિણીતાને બ્લેક મેઇલ પણ ક...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
સેલવાસનાં યુવાને ત્રણ દિવસ પહેલા શિવનગરમાં માવતરે રહેતી પત્નીની નિર્મમ હત્યા કરી હતીશહેરનાં ગોંડલ રોડ, દોશી હોસ્પિટલ પાછળ શિવનગર-૩માં માવતરે રહેતી પત્નીની તેનાં માતા-પિતા, ભાઇની નજર સામે જ નિર્મમ હત્યા કરી પોલીસમાં સામેથી હાજર થઇ જનાર સેલવાસનાં ચેતન હિંમતભાઇ પરમારે શહેરની સેન્ટ્રલ જેલમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હજુ શુક્રવારે જ જેલ હવાલે કરાયેલા ચેતને મોડી રાત્રે જ આપઘાત કરી લેતા જેલ તંત્રમ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
સોશિયલ નેટવર્કને જોત જોતમાં દુનિયા બદલી નાંખી છે. પહેલા વ્યક્તિનું વ્યક્તિત્વ સમાજ દ્વારા આંકવામાં આવતું હતું, હવે ફેસબુક કે અન્ય સોશિયલ નેટવર્ક પરની ગતિવિધીઓથી તમને ઓળખાણ મળે છે. આટલું જ નહીં, કંપનીઓ પણ હાયરિંગનાં સમયે સોશિયલ નેટવર્ક પર તમારી વર્તણૂંક પર ધ્યાન રાખે છે.આપણી ઓળખાણ બદલાઇ ગઇ છે, કેટલાક લોકોનું કહેવું છે કે તે સીમિત થઇ ગઇ છે, જ્યારે કેટલાક તેને વધારે ખુલ્લું, વ્યાપક અને યોગ્ય માને છે....
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
દરેક માણસને કંઈને કંઈ ઈચ્છા હોય છે, આ ઈચ્છા જ તેને જીવાડે છે અને તેને પૂરી કરવામાં જીવનનો અંત આવી જાય છે. પણ કોઈ એક સામાન્ય બાબત સમજી જવાથી અને અપનાવી લેવાથી તે ઈચ્છા ઉપરાંત પણ તમારે તમામ સુખ મેળવવા હોય તો અહીં આપેલ આ વાત ખાસ વાંચોદરેકની કંઈને કંઈ ઈચ્છા હોય છે, જેમ કે કોઈને દરેક કાર્યમાં સિદ્ધિ મેળવવાની, કોઈ હેરાન કરતું હોય તો તેનાથી છુટવાની, કે પછી તમને એવી કલ્પના થાય કે દેવતાઓ, અપ્સરાઓ, યક્ષ, ગા...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
પહેલાંના સમયમાં વેપાર-ધંધો શરૂ કરવા માટે સૌથી પહેલા મૂડીની જરૂર પડતી હતી. છેલ્લા બે દાયકાથી વ્યવસાય કરવા માટેની મૂળભૂત જરૂરિયાત બદલાઇ ગઇ છે. હાલમાં કોઇ બિઝનેસ શરૂ કરવા માટે મસમોટી મૂડીની કે ભારે ભરખમ ડિગ્રીની જરૂર નથી પડતી.બસ, એક ‘માર્કેટ કેચી’ આઇડિયા તમારી પાસે હોવો જોઇએ અને તેને અમલમાં મૂકવા માટેનું સાહસ અને ધીરજ હોવા જોઇએ. બિઝનેસ કરવા માટેના જરૂરી એવા આ ગુણ કોઇ સામાન્ય વ્યક્તિ ધરાવતી હોય તો તે ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
કિન્નર દુનિયાના દરેક દેશ, દરેક શહેર અને દરેક ખૂણાંમાં મળી જશે અને તેમની સંઘર્ષભરી જિન્દગીથી સૌ કોઈ માહિતગાર છે કે કેવી રીતે તેઓ ન નર ન માદામાં હોવાનાં કારણે ઉપેક્ષિત જિન્દગી જીવવા મજબૂર થતા હોય છે.વિગત વર્ષોમાં ભારત સહિત કેટલાક દેશોમાં ચુંટણીમાં ચોક્કસ પ્રતિનિધી તરીકે ઉતરવાના તેમના સમાચારો ગરમ રહ્યાં, પણ તેમની જિન્દગી બાકી દુનિયાના તમામ સુખોને જોતા ઠંડી જ રહે છે.જ્યાં લોકોની સામે નાચી-ગાઈને તાળીઓ ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
માર્ચમાં લોન્ચ કરાયેલું સોની Xperia Z ટેબલેટ એક સ્ટોર પર આવ્યું છે અને ભારતમાં તેને મેળવી શકાય છે. આ ટેબલેટ eBay India પર 66467 રૂપિયાની કિંમતે આવ્યું છે અને યુએસથી તેને ભારતીય ગ્રાહકોને મોકલવામાં આવશે. પોસ્ટમાં જણાવાયું છે કે આ પ્રી ઓર્ડર છે અને ટેબલેટને 20 મે, 2013થી રવાના કરાય તેવી શક્યતા છે.આ 10.1 ઇંચના ટેબલેટની ભારતીય સ્ટોરમાં ત્યારથી રાહ જોવાઇ રહી છે, જ્યારથી એક્સપિરીયા ઝેડ સ્માર્ટફોન અહીં પ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ટોળાનો માર ખાધા બાદ પોલીસ જવાન ભાગ્યો અને ચોકીના બાથરૂમમાં જઈને સંતાઈ ગયો હતો, લોકોએ ચોકીને ઘેરી લઈ બહાર ઉભેલી જીપને સળગાગી દીધી હતી, પોલીસ અધિકારીઓ આવતાં તેમની પર પણ પથ્થરમારો કરાયો, લાઠીચાર્જ કરી ટોળાને વેરવિખેર કરાયુંઓલપાડ તાલુકાનાં કીમ ખાતે જિલ્લા હેડક્વાર્ટર્સના લોકરક્ષક જવાને શુક્રવારની સાંજે એક સગીરાની છેડતી કરી હતી. જે અંગે જાણ થતાં જ લોકોએ જવાનને પીછો કરી પકડી પાડી મેથીપાક ચખાડ્યો હતો. ટો...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર આઇડિયા સેલ્યુલરે દેશમાં પોતાનો નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન Idea ID 920 લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 4950 રૂપિયા છે અને તેની સાથે ત્રણ મહિના માટે ફ્રી ડેટા અને આઇડિયા ટીવી એક્સેસ કંપની આપી રહી છે.આ ઓફર હેઠળ આઇડિયાનાં પ્રીપેઇડ ગ્રાહકોને સર્કલમાં પ્રાપ્યતા પ્રમાણે ત્રણ મહિના સુધી માસિક 1.6 જીબી 3જી ડેટા કે ત્રણ મહિના સુધી અનલિમીટેડ 2જી ડેટા આપવામાં આવશે. ગ્રાહકોને ત્રણ મહિના માટ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
રાજ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઇશ્ક ઇન પેરિસ' આગામી 24મેનાં રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં પ્રીતિ ઝીન્ટા અને ફ્રેન્ચ અભિનેત્રી ઇઝાબેલ યાસ્મીને મુખ્ય ભૂમિકા નિભાવી છે.તાજેતરમાં આ ફિલ્મનાં પ્રમોશન અર્થે નિર્માતા-અભિનેત્રી પ્રીતિ ઝીન્ટા વિવિધ સ્થળ પર જઇ રહી છે.પ્રીતિએ ગાયિકા સૌફી ચૌધરી સાથે આ ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.આ પ્રમોશનની સાથે સાથે પ્રીતિએ આઇપીએલમાં થેયલા સ્પોટ ફિક્સીંગ અંગે પણ નિવેદન આપ્યું હતું....
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
Keep updated by subscribing our RSS feeds.
 
 
English
 
 
 
 
 
 
 
 
Gujarati News Headlines | India News Headlines | Gujarati News Website | બ્રેકિંગ ન્યૂઝ | હેડલાઇંસ
Recent news from 24dunia