Recent news from 24dunia
   

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આ વખતે નરેન્દ્ર મોદી સાથે જરા જુદી હોડમાં પણ ઉતર્યા છે. મોદી ગુજરાત માટે દેશવિદેશમાંથી ઉધોગો ખેંચી લાવવા પ્રયાસ કરે છે અને અન્ય રાજયોના લોકોએ ગુજરાતમાં રોજગારી માટે આવવું પડે છે તેવો પોરસ લેતા હોય છે પણ આ વખતે નીતિશ કુમારે એક ગુજરાતી હીરા ઉધોગપતિને બિહારમાં ડાયમંડ પોલીશીંગ યુનિટ સ્થાપવા મનાવી લીધા છે. આ યુનિટનો પ્રારંભ થતાં સુરતના હીરા એકમોમાં કામ કરી રહેલા ૧પ૦ બિહા...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
સેલવાસનાં યુવાને ત્રણ દિવસ પહેલા શિવનગરમાં માવતરે રહેતી પત્નીની નિર્મમ હત્યા કરી હતીશહેરનાં ગોંડલ રોડ, દોશી હોસ્પિટલ પાછળ શિવનગર-૩માં માવતરે રહેતી પત્નીની તેનાં માતા-પિતા, ભાઇની નજર સામે જ નિર્મમ હત્યા કરી પોલીસમાં સામેથી હાજર થઇ જનાર સેલવાસનાં ચેતન હિંમતભાઇ પરમારે શહેરની સેન્ટ્રલ જેલમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હજુ શુક્રવારે જ જેલ હવાલે કરાયેલા ચેતને મોડી રાત્રે જ આપઘાત કરી લેતા જેલ તંત્રમ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ગરમીનો પ્રકોપ નથી, પણ દિમાગની ગરમીનું પાગલપણું છે, જેનાં કારણે મનુષ્ય પોતાને નપુંસક પણ બનાવી શકે છે. આજકાલ છોકરા-છોકરીઓ વચ્ચે દોસ્તીનાં કિસ્સા તમને સાંભળવા મળે છે અને આ પણ એક મજેદાર વાત છે કે એક જમાનામાં જ્યારે કોઈ છોકરાએ કોઈ છોકરને પ્રપોઝ કરવો હોય તો વર્ષોના વર્ષો નીકળી જતા, આજે તે જ એક પ્રપોઝ એક એસએમએસ અને થોડી ઈમ્પ્રેશન ઊભી કરવામાં વાત બની જાય છે. પણ જેટલી જલ્દી આ દોસ્તી બને છે, એટલી જ જલ્દી આ ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર આઇડિયા સેલ્યુલરે દેશમાં પોતાનો નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન Idea ID 920 લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 4950 રૂપિયા છે અને તેની સાથે ત્રણ મહિના માટે ફ્રી ડેટા અને આઇડિયા ટીવી એક્સેસ કંપની આપી રહી છે.આ ઓફર હેઠળ આઇડિયાનાં પ્રીપેઇડ ગ્રાહકોને સર્કલમાં પ્રાપ્યતા પ્રમાણે ત્રણ મહિના સુધી માસિક 1.6 જીબી 3જી ડેટા કે ત્રણ મહિના સુધી અનલિમીટેડ 2જી ડેટા આપવામાં આવશે. ગ્રાહકોને ત્રણ મહિના માટ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
પોશ વિસ્તારમાં આવેલા એક જાણીતા સુપર સ્ટોરમાં કામ કરતી પરિણીત સેલ્સ વુમનને એક કંપનીના સેલ્સમેન પોતાના જાળમાં ફસાવી હતી. ચા પીવા માટે બહાર લઈ જઈ તેને કેફી પીણું પીવડાવી દેવામાં આવતું હતું. છેલ્લા બે માસમાં ઓલપાડ તથા ઉભરાટ તરફ લઈ જઈ આ પરિણીતા પર ૬ વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કારના સમયે નરાધમે પરિણીતાની વીડિયો કલિપ પણ ઉતારી લીધી હતી. જેના આધારે ઇમરાન નામનો આ નરાધમ પરિણીતાને બ્લેક મેઇલ પણ ક...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ગુજરાતના ડાકોર પાસે અનાથ આશ્રમમાં રહેતા બાળકો, નારી નિકેતનમાં રહેતી બહેનો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને એક ઉત્તમ પરિવાર આપવાના હેતુ સાથે દુનિયામાં પહેલીવાર વાત્સલ્યગ્રામ ઊભું કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. અહીં પારકા લોકોને એક ઘરમાં રાખવામાં આવશે અને તેમનામાં પારિવારિક ભાવનાનું સિંચન કરવામાં આવશે. આમ એક ઉત્તમ પરિવારનું નિર્માણ કરવામાં આવશે, તેમ આજે અમદાવાદ આવેલા સાધ્વી...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
આજના સમયમાં વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માટે ઘણી તરકીબોનો ઉપયોગ કરે છે, પણ ક્યારેય સફળતા શીખવાડવાથી મળતી નથી. પણ, સફળતા મેળવવા માટેના સાધનો જણાવી શકાય છે.ભારતીય પરંપરામાં ઘણાં મહાપુરુષોએ આ વાત કોઈને કોઈ રીતે જણાવવામાં આવી છે. શ્રી અરવિંદ ઘોષે સાધનનાને લક્ષ્યમાં રાખીને સફળતા માટે ચાર બાબતો પર ધ્યાન આપવાનું કહ્યું છે, તે સાધનોને તમે તમારા જીવનમાં ધ્યાનમાં રાખો તો પ્રગતિ કરી શકો છો.આજે સફળતા વિશેના ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
જેમ જેલવાસ ભોગવનારી 'ડોનની ડાર્લિંગ' મોનિકા આજે રાજકોટમાં શો રૂમનું ઉદઘાટન કરશે'જાનમ સમજા કરો', 'કાલીચરન', 'પ્યાર ઈશ્ક ઓર મહોબ્બત', 'જોડી નંબર 1' જેવી ફિલ્મોથી જાણિતી બનેલી અને 'બીગ બોસ' અને 'ઝલક દિખલા જા' જેવા રિયાલિટી શોઝ કરીને ચર્ચામાં રહેલી ડોન અબુ સાલેમની ડાર્લિંગ મોનિકા બેદી આજે યાજ્ઞીક રોડ પર એક મોબાઈલના શો રૂમના ઉદઘાટન સમારંભમાં હાજરી આપવા રાજકોટ આવી રહી છે. મોનિકા બેદી પોતાની ફિલ્મ અને ટી...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ક્રિકેટ જગતને હચમચાવનારા સ્પોટ ફિક્સિંગ રેકેટમાં ગુજરાતના હવાલા રેકેટનો પણ ઉપયોગ થયો હોવાની આશંકા દિલ્હી પોલીસે સેવી છે. ખેલાડીઓને લાંચ આપવા માટેના રૂ. ૭પ કરોડ પહેલા દાઉદ ઈબ્રાહીમે કરાંચી મોકલ્યા હતા અને ત્યારબાદ તે રૂપિયા દુબઈથી સુનિલ દુબઈએ હવાલા મારફતે અમદાવાદ, જયપુર, મુંબઈ અને કોલકાતાના બુકીઓને મોકલ્યા હતા.ખેલાડીઓને લાંચ આપવામાં મુખ્ય ભૂમિકા મૂળ અમદાવાદના ચંદ્રેશ પટેલે ભજવી હોવાનું કહેવાય છે. ત...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ફિલ્મ એક મોટા સંયુક્ત ભારતીય પરિવારની પૃષ્ઠ ભૂમિ પર આધારિત છે. માં મમતાની મૂર્તિ છે તો પિતાજી આકરા છે.મોટા ભાગે તે સમાજનાં દબાણ હેઠળ દબાયેલા રહે છે. એક પ્રસંગે આપણને કડવા ચૌથનું એક દ્રશ્ય જોવા મળે છે.આ ફિલ્મ પણ 'યશરાજ ફિલ્મ્સ'ની જ છે. પરંતુ દર્શકોએ સચેત રહેવું જોઇએ. આ ફિલ્મ એવા યશરાજનાં પ્રશંસકો ન હોય તેવા દર્શકો માટે બનાવવામાં આવી છે.ફિલ્મનાં દ્રશ્યોમાં આવતો અંધકાર ચોંકાવે છે. ફિલ્મનાં મુખ્ય પાત્...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
રાજ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઇશ્ક ઇન પેરિસ' આગામી 24મેનાં રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં પ્રીતિ ઝીન્ટા અને ફ્રેન્ચ અભિનેત્રી ઇઝાબેલ યાસ્મીને મુખ્ય ભૂમિકા નિભાવી છે.તાજેતરમાં આ ફિલ્મનાં પ્રમોશન અર્થે નિર્માતા-અભિનેત્રી પ્રીતિ ઝીન્ટા વિવિધ સ્થળ પર જઇ રહી છે.પ્રીતિએ ગાયિકા સૌફી ચૌધરી સાથે આ ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.આ પ્રમોશનની સાથે સાથે પ્રીતિએ આઇપીએલમાં થેયલા સ્પોટ ફિક્સીંગ અંગે પણ નિવેદન આપ્યું હતું....
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
તમને પૂછે કે, કેટી પેરી, જેનિફર લવ હેવિટ, ક્રિસ્ટીના હેન્ડ્રીક્સ, હેલ બેરી અને કેટ આપ્ટનમાં સૌથી પહેલાં તમે શું જુઓ છો. અમે તે લખીને નહીં પણ તમે બોલીને જણાવી શકશો.આ અંગે મેક્સિમ, સ્કવાયર, કોસ્મોપોલિટન, જીક્યુ અને પ્લેબય જેવા મેગેઝીનનો આભાર માનવો જોઇએ. આ મેગેઝીન્સે સેલિબ્રિટીઝની ખૂબ સૂરતી અને તેના ઉભારોની પ્રશંસા કરી છે. માત્ર પ્રસંશા જ નહીં તેની તસવીરો પણ આપની સામે લાવ્યા છે.જોકે આ સેલિબ્રિટીઝમાં ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
Keep updated by subscribing our RSS feeds.
 
 
English
 
 
 
 
 
 
 
 
Gujarati News Headlines | India News Headlines | Gujarati News Website | બ્રેકિંગ ન્યૂઝ | હેડલાઇંસ
Recent news from 24dunia