Recent news from 24dunia
   

બડેખાં ચકલા વિસ્તારની એક ૯ વર્ષીય બાળકીને તેના સગા બાપે જ હવસનો શિકાર બનાવી હતી. ઘરમાં રમતી બાળકીને બળજબરીપૂર્વક ઘસડી તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનુ કૃત્ય આચરી તે ફરાર થઈ ગયો હતો. સગા બાપે જ તેની ફૂલસમી બાળકીને શિકાર બનાવી હોવાની બાળકીની માતાને જાણ થતા સારવાર અર્થે પ્રથમ સુરત જનરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે સિવિલ લઈ આવતા સિવિલ ચોકીના પોલીસે અઠવા પોલીસને જાણ કરી હતી.બડેખાંચકલા ખ્વાજાદાના પાસેના કાઝીન...
Source : Divya Bhaskar | 1 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ગાંધીધામના શહેરીજનો વર્ષોથી પાયાગત સુવિધા ઝંખી રહ્યા છે, પણ સુધરાઇના કર્મચારીઓ તો કમ્પ્યૂટરમાં ગેમ રમવામાં જ વ્યસ્ત હોવાથી પ્રજાને કોઇ સામાન્ય પ્રશ્ને પણ અનેકવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ બપોરના જમવા જતા કર્મચારીઓ ઓફિસોમાં ટયુબલાઇટ-પંખા પણ ચાલુ રાખી નીકળી જાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જો સરકારી સંશાધનનો આ રીતે બેફામ ઉપયોગ કરવામાં આવે, તે કેટલું વ્યાજબી ગણાય? તેવો બુદ્ધિજીવ...
Source : Divya Bhaskar | 1 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
સ્થિત વૈશાલી ચાર રસ્તા હાઇવે ઓવર બ્રિજ ઉપર રવિવારે મળસ્કે અજાણ્યા વાહનની અડફેટે ચઢતા ૩૪ વર્ષના યુવાનનું મોત થયું હતું. જો કે, અકસ્માત બાદ પોલીસ અથવા ૧૦૮ ને જાણ કરવાના બદલે યુવાનની લાશ ઉપરથી ન જાણે કેટલાયે વાહનો પસાર થતાં લાશનો ખુરદો બોલી ગયો હતો.સતત ચોવીસ કલાક વાહનથી ધમધમતા નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ગંભીર અને જીવલેણ અકસ્માત થતાં રહેતા હોય છે. સરકાર દ્વારા અકસ્માતમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળી ...
Source : Divya Bhaskar | 1 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ઝોન ૬ ડીસીપી દ્વારા વટવા રેલવે ક્રોસિંગ પાસે ઔડાના ૪ હજાર જેટલા મકાનમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. જેમાં દાણીલીમડા, મણિનગર, વટવા, ઇસનપુર,વટવા જીઆઇડીસી અને કાગડાપીઠ પોલીસ મથકના ૨૦૦ જેટલાં જવાન હાજર રહ્યાં હતા. બપોરે અઢી વાગ્યાથી શરૂ થયેલ કોમ્બિંગ રાત્રે ૯ વાગ્યા સુધી ચાલ્યું હતું. જેમાં પોલીસે બે વોન્ટેડ ગુનેગારોને ઝડપ્યા હતા. જ્યારે સંખ્યાબંધ લોકો પર જાહેરનામાના ભંગ અને ગેરકાયદે ભાડે આપનાર લોકો સામ...
Source : Divya Bhaskar | 1 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
આઇપીએલ-૬ માં સ્પોટ ફિકસિંગમાં બે નંબરી નાણાની હેરફેર માટે આંગડિયાનો ઉપયોગ થયો હોવાની માહિ‌તી બહાર આવતા ગુજરાતના ચોક્કસ આંગડિયાઓની ગુપ્તરાહે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ તપાસના કારણે ક્રિકેટ સટ્ટો,એમસીએકસ અને શેર બજારના ડબ્બાના હવાલાઓ અટકી પડયાનું સૂત્રો જણાવી રહ્યા છે. કારણકે બે નંબરના તમામ ધંધાર્થીઓ માટે નાણાની સલામત હેરફેર અને ટાઇમે પેમેન્ટ કરવા માટે આંગડિયા શ્રેષ્ઠ માધ્ય બની ગયું છે.જોકે ...
Source : Divya Bhaskar | 1 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ટામેટા, ભીંડા, કાકડી, રીંગણ, કોબી, ફલાવર, પાપડી, તુવેર આખા વર્ષ દરમિયાન મળતા થયા તે સંશોધનને અંતે તૈયાર સંકર જાતને કારણે શક્ય બન્યુંઋતુમા પાસે તો સૌ ખાય પણ વધારાનો ખર્ચ કરીને પણ ઋતુ પાકની વસ્તુ ખાઈ જાણે તે ખરો ગણાય. શાકભાજીની ખેતીમાં વધારે નફો મેળવવા ખેડૂતો હંમેશા પ્રયત્નશીલ હોય છે. નફાનું ધોરણ ત્રણ રીતે વધે છે. એક વધુ ઉત્પાદન લઈ વધુ આવક મેળવીને, બીજુ ખર્ચ ઓછો કરી ઉત્પાદન તેટલું જ મેળવીને અને ત્રી...
Source : Divya Bhaskar | 1 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
> Indian Premier League After Match Parties Ravi Shastri Vivek Oberoi Shane Warne IPL 2013ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) એટલે ક્રિકેટ અને ગ્લેમરનું મિશ્રણ. આ વાત કદાચ બધા જાણતા હશે પરંતુ તે નથી જાણતા કે આ પાર્ટીમાં ખેલાડી કઈ રીતે પોતાની રમતથી દૂર થઈને શરાબ અને શબાબના નશામાં ડૂબી જાય છે.પીસીએ મોહાલી કિંગ્સ ઈલેવન પંજાબનું હોમગ્રાઉન્ડ છે અને આઈપીએલની તમામ પાંચેય સીઝનમાં અહિંયા ખેલાડીઓ પોતાની રમતથી દૂર...
Source : Divya Bhaskar | 1 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ભાયલીના જમીન કૌભાંડમાં નિવૃત્ત પીઆઇ કાભઇ ચૌહાણના પુત્ર અને ત્રણ પુત્રવધૂ સહિ‌ત ૬ જણને તાલુકા પોલીસે સમન્સ નોટિસ મોકલી પુરાવા સાથે ૩ દિવસમાં હાજર રહેવા અલ્ટિમેટમ આપતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે અગાઉ બ્રિજેશ અને જયવિજય સહિ‌ત ૪ શખ્સને સમન્સ આપ્યું હતું પરંતુ કોઇ હાજર રહ્યું ન હતું.નવાપુરાના દ્વારકાધીશ ચેમ્બર્સમાં રહેતાં મીનાબહેન અશોકભાઇ પટેલની ભાયલીની સીમમાં આવેલી પથી ૬ કરોડની જમીનનું ૧૬ લાખમાં બાનાખ...
Source : Divya Bhaskar | 1 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
નરોડા પાટિયા કેસ : સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સુપ્રીમ કોર્ટને ૧પ પાનાનો પત્ર લખ્યો- અપીલની પરવાનગી આપવા ગુજરાત સરકારને નિર્દેશ જારી કરવા સુપ્રીમ કોર્ટને સીટે વિનંતી કરીનરોડા પાટિયા હત્યાકાંડમાં ભાજપના પૂર્વ મંત્રી માયાબહેન કોડનાની અને બજરંગદળના બાબુ બજરંગીને ફાંસીની સજા માટેની અપીલની પરવાનગી ગુજરાત સરકારે પરત ખેંચતા સીટના ચેરમેન ડો આર. કે. રાઘવને સીટને ૧પ પાનાનો પત્ર લખ્યો છે. સૂત્રોએ જણાવ્યું હત...
Source : Divya Bhaskar | 1 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ઘોડદોડ રોડ સરેલાવાડીની પ્રતિષ્ઠા સોસાયટી ખાતે રહેતા ભાવેશ રમેશભાઈ ચોક્સી તેના પુત્ર દર્શન સાથે રવિવારે સવારે ઘરેથી પોતાની ફોર્ડ આઈકોન કાર નંબર-જીજે-પ-સીબી-૪૩૨૭માં નીકળ્યા હતાં. તેઓ ભટાર રોડ પર પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતા હતા ત્યારે કારમાંથી ધુમાડો નીકળવા માંડયો હતો. ભાવેશભાઈ કારને થોભાવીને પુત્ર સાથે તુરંત બહાર નીકળી ગયા હતાં. બહાર નીકળતા જ કારમાં આગ પકડી લીધી હતી, જોતજોતામાં આખી કાર સળગી ઉઠી હતી...
Source : Divya Bhaskar | 1 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
પોલીસની કરડાકીભરી નજરથી જરા હટકે એક કિસ્સો ડીસામાં બહાર આવ્યો છે. જેમાં પોલીસે માનવતાનું કામ કરી માતાથી છૂટી પડી ગયેલી ચાર વર્ષની બાળકીને તેના પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો.ડીસાના શિવનગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ આવેલો છે. જ્યાં શનિવારે સવારે વિમળાબેન ગૌસ્વામી તેમની ચાર વર્ષની દીકરી રાજનને લઇને ચાની કિટલીએ ગયા હતા. જ્યાં તેને બેસાડી આસપાસ કામે ગયા હતા.દરમિયાન રાજન ત્યાંથી નદી તરફ આવેલા બીજા એક પ...
Source : Divya Bhaskar | 1 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
Keep updated by subscribing our RSS feeds.
 
 
English
 
 
 
 
 
 
 
 
Gujarati News Headlines | India News Headlines | Gujarati News Website | બ્રેકિંગ ન્યૂઝ | હેડલાઇંસ
Recent news from 24dunia