| રસોડાની ઘણી વસ્તુઓ જેવી કે મસાલા,ખાદ્યપદાર્થો,ફળ,શાકભાજી,મધ,ઘી-તેલ વગેરે ઔષધીઓ બરાબર છે.રસોડાને ઔષધીઓનો ભંડાર કહીએ તો કંઈ ખોટુ નથી.આ તમામ વસ્તુઓ માથાના દુઃખાવાથી લઈને કેન્સર જેવી મોટી બીમારીઓનો પણ અકસીર ઈલાજ છે.જાણો મસાલાઓ કંઈ રીતે દૂર કરે છે કેવી બીમારીઓ.Copyright... |