|
ફ્રેંચ સુપરસ્ટાર મેહદી નેબ્બુઓ યુરોપનો જાણીતો સુપરસ્ટાર છે. મેહદી અભિનેત્રી શ્રીદેવીની સાથે 'ઈંગ્લિશ વિંગ્લિશ'માં કામ કરી રહ્યો છે. તે શ્રીદેવી પર અભિભૂત થઈ ગયો છે.ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં મેહદીએ શ્રીની ઘણી જ પ્રશંસા કરી હતી. નેબ્બૂએ પોતાની સાત વર્ષની કરિયર દરમિયાન ફ્રેંચ અને અંગ્રેજી ભાષાની 20 જેટલી ફિલ્મ્સમાં કામ કર્યું છે. હવે, તે શ્રીદેવી માટે ડિરેક્ટર થવા તૈયાર થઈ ગયો છે.શ્રીદેવીને લઈને મેહદીએ...
|