Recent news from 24dunia
   

ઓસ્ટ્રેલિયન મોડલ નિકોલ ટ્રન્ફિયો હજી એટલી જાણીતી નથી પરંતુ તેની બિકીની બોડીએ સૌંનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે.મિયામી બિચ પર હાલમાં મોડલ નિકોલ ટ્રન્ફિયો વેકેશન મનાવી રહી છે. 26 વર્ષીય મોડલ નિકોલે ટૂ પીસ પોલ્કાડોટ બિકીની પહેરી હતી.Copyright © 2012-13 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Divya Bhaskar | 304 દિવસ પહેલા
દરમ્યાન ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા ભક્તિ જીવનમાં વસંતની જેમ ખીલી ઉઠે તેવા આશયથી અક્ષરવાડી ખાતે ઘનશ્યામ મહારાજને આકર્ષક, મનોહર, કલાત્મક વિશિષ્ટ વાઘાની સજાવટનું આયોજન સંતો દ્વારા થઈ રહ્યું છે. હજારો શ્રદ્ધાળુઓ આ મૂર્તિદર્શનનો લાભ લઈ રહ્યાં છે.Copyright © 2012-13 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Divya Bhaskar | 304 દિવસ પહેલા
ચીનનાં અન્હુઇ ક્ષેત્રમાં 20 જુલાઇનાં રોજથી એક અનોખું પેઇન્ટિંગ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેમાં 3D પેઇન્ટિંગનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.ઓર્ગેનાઇઝેર્સનાં અનુસાર, આ પ્રદર્શની આવતાં દોઢ વર્ષ સુધી ચીનનાં અલગ-અલગ વિસ્તારોમાં યોજવામાં આવશે.Copyright © 2012-13 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Divya Bhaskar | 304 દિવસ પહેલા
બધાને ખબર હતી કે પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બનશે એ નક્કી છે. રાહ માત્ર જીત કેટલા મતે થશે તેની જોવાતી હતી. રવિવારે દિવસભર બહુમતીની સૂચના સાથે સાંજે ૭.૦૦ વાગ્યે રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા. યુપીએના ઉમેદવારે ૬૬.૭ ટકા મત સાથે મોટો વિજય મેળવ્યો.Copyright © 2012-13 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Divya Bhaskar | 304 દિવસ પહેલા
ચોમાસાની સિઝનમાં વરસાદ વરસે કે ન વરસે પરંતુ આ ગુજરાતી મોડેલ પૂજા નાયકે પોતાના કામણને કેમેરામાં કંડારાવ્યા હતા. એક ફાર્મમાં પૂજાનું સ્પેશ્યલ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. બ્લેક ડ્રેસમાં પૂજાએ આગ લગાવી દીધી. જુઓ આ ગુજરાતણની અદા એક ક્લિક પરCopyright © 2012-13 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Divya Bhaskar | 304 દિવસ પહેલા
શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને આજે ફૂલકાજળી વ્રત હોવાથી બાળકીઓએ મંદિરમાં પુજા કરી હતી.Copyright © 2012-13 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Divya Bhaskar | 305 દિવસ પહેલા
રાજકોટમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યાં છે. શહેરમાં થયેલી બે મોટી ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં દિવાનપરા વિસ્તારમાં બે વ્હોરા પરિવારના મકાનોને નિશાન બનાવી તસ્કરોએ 1 લાખ 63 હજારની મત્તા ચોરી જતાં ચકચાર વ્યાપી જવા પામી...
Divya Bhaskar | 305 દિવસ પહેલા