|
બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન, અજય દેવગન, ડાયરેક્ટર રોહોત શેટ્ટી અને પ્રોડ્યુસર ધવલ જતાણીયા તેમની આગામી ફિલ્મ 'બોલ બચ્ચન' નાં પ્રચાર માટે અમદાવાદમાં મહેમાન બન્યાં હતાં. અમદાવાદ આવ્યા બાદ તેમણે અહીંયાની પ્રખ્યાત હોટલ 'અગાશીયે'માં ભોજનમાં લીધું હતું.અભિનેતા અભિષેક અને અજય સહિતની ટીમે અહીંયા ગુજરાતી ભાણું આરોગ્યું હતું. જેમાં સમોસા, ઢોકળા, દાળ, રોટલી, પુરી અને ગુજરાતી સ્વાદની શાકભાજી લીધી હતી. ભોજન બાદ...
|