|
ફરીથી તે ફિલ્મોમાં પોતાની બીજી ઈનીંગ શરૂ કરી પોતાના હાસ્યથી લોકોને મંત્રમુગ્ધ કરવાની છે. આમ તો તે હાલ ટીવી શો ઝલક દિખલા જામાં જજ તરીકે જોવા મળી રહી છે. તે સાથે જ વહેલા જ તે આકાશમાં પણ ચમકશે.તેમના પ્રશંસકોએ ઓરિયન કોન્સ્ટલેશનના એક તારાનું નામ માધુરી દીક્ષિત રાખ્યુ છે. 45 વર્ષીય અભિનેત્રીઆ ભેટથી ખૂબ જ ખુશ છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યુ છે કે હું મારા ચાહકોને ધન્યવાદ કરવા માંગુ છુ, તેમણે એક તારો...
|