Recent news from 24dunia
   

 હલકટ જવાની જોયા પછી,કરિનાને એક કરોડના આઈટમ સોંગની ઓફર, જુઓ તસવીરોમાં
બેબોએ હીરોઈનના આઈટમ સોંગ હલકટ જવાનીમાં દક્ષિણ ભારતીય લૂકમાં જબરજસ્ત નૃત્ય દ્વારા ફિલ્મકાર એસ.જે .સૂર્યાને ખૂબ જ પ્રભાવિત કરી દીધા છે. જેના કારણે તેમણે કરિનાને પોતાની દક્ષિણ ભારતીય ફિલ્મમાં એક આઈટમ સોંગના બદલામાં એક કરોડ રૂપિયાની ઓફર કરિનાની આગળ મૂકી છે.બોલીવુડ સૂત્રોનું માનીએ તો કરિના અને સૂર્યા એકબીજાને પહેલાથી ઓળખે છે. કરિનાની બહુ પહેલા રીલીઝ થયેલ ખુશીમાં બંન્નેએ સાથે કામ કર્ય હતુ. કરિનાના સેક્સી...
Sandesh | 336 દિવસ પહેલા