|
'તેરી મેરી કહાની' ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ મુંબઇના કેટનાવ થિએટરમાં યોજાયું. જેમાં ડિરેક્ટર કુણાક કોહલી સાથે ફિલ્મ સાથે જોડાયેલા કલાકારોએ હાજરી આપી હતી. શાહિદ કપૂર, પ્રિયંકા ચોપરા, બિંદાસ નેહા શર્મા જોવા મળ્યાં હતા. શાહિદના પિતા પંકજ કપૂર, તેના મમ્મી અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ હાજર રહ્યાં હતા. ફિલ્મની થીમ એ છે કે કે સાચા પ્રેમીઓ દરેક જન્મમાં મળે છે. આમાં પણ ત્રણ ફિલ્મોની કહાની કહેવામાં આવી...
|