|
રણબિર કપૂર અને ઓમી વૈદ્ય લેપટોપ લઈને પાર્કમાં બેઠા હતા. ત્યાં જ અચાનક જ કૂતરો આવે છે અને ઓમીને પકડી લે છે. ઓમી ડરી જાય છે.આ જ સમયે ઓમીની બાજુમાં બેઠેલા રણબિરે ઓમીને બચાવવાનો વિચાર કર્યો. તેણે કૂતરાનું ધ્યાન પોતાના લાલ રંગના લેપટોપ પર ખેચ્યું અને લેપટોપને ફેંકી દીધું. કૂતરો દોડીને તે લેપટોપ લેવા...
|