|
કિંગ ફિશર મોડલ પૂનમ પાંડે બોલિવૂડમાં પર્દાપણ કરી રહી છે. ટ્વિટર પર હોટ એન્ડ સેક્સી ફોટાઓ મૂકવા માટે જાણીતી છે. પૂનમ પાંડે ફરી એકવાર ચર્ચામાં છે.પૂનમે ટ્વિટર પર પોતાના સેક્સી સીન્સ અંગે વાત કરી છે. પૂનમ પાંડેએ ટ્વિટ કરી છે કે, તે તેની ફિલ્મમાં બેસ્ટ સેક્સ સીન્સ આપશે. ગ્લેમર વર્લ્ડમાં પૂનમ પાંડે વિવાદોની રાણી તરીકે જાહેર છે. ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા માટે પૂનમે પોતાનો ન્યૂડ ફોટો પણ અપલોડ કર્યો હતો.પૂનમ...
|