|
ખંડેરી મેદાન પર શરૂ થયેલી આંતરજિલ્લા જયહિન્દ ટ્રોફી ક્રિકેટ ટુનૉમેન્ટમાં કચ્છની ટીમે બે નવા કીતિgમાન સ્થાપ્યા હતા.ભાવનગર રૂરલ સામે રમતાં કેસીએના ખેલાડીઓએ ચોથી વિકેટની વિક્રમજનક ૩૭૫ રનની ભાગીદારી નોંધાવી હતી, જેમાં ૨૪૨ રન ફટકારનારા દિનેશ નાકરાણીએ કચ્છ વતી પ્રથમવાર બેવડી સદી નોંધાવવાનો કીતિgમાન સ્થાપ્યો હતો.કેસીએના બેટ્સમેન્સે કરેલી સંગીન બેટિંગની મદદથી ૯૦ ઓવર્સમાં ૭ વિકેટે ૫૪૬નો વિશાળ જુમલો ખડકાયો હતો....
|