Recent news from 24dunia
   

સુરતના હરમિતે વગાડ્યો બ્રાઝિલમાં ડંકો, રચ્યો ઈતિહાસ
ગુજરાતના ખેલાડીઓ હવે ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોમાં પણ વિશ્વ સ્તરે પોતાનો ડંકો વગાડી રહ્યા છે. સુરતના જ હરમિત દેસાઈએ ટેબલ ટેનિસ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઈતિહાસ રચ્યો છે.હરમિત દેસાઈએ બ્રાઝિલ ઓપન (અન્ડર-21 મેન્સ)નું ટાઈટલ જીતીને એક નવો ઈતિહાસ રચ્યો છે. હરમિત આ ટાઈટલ જીતનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. હરમિતે બેલ્જિયમના સેડ્રિક ન્યૂટિન્કને 11-3, 6-11, 11-6, 11-9, 5-11, 11-6થી પરાજય આપ્યો હતો.હરમિતની...
Divya Bhaskar | 340 દિવસ પહેલા
હરમિત દેસાઈએ શનિવારે બ્રાઝિલ ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સુરતનું ગૌરવ વધારનારા કેટલાક ખેલાડીઓને મળીએ, જોકે, મંઝીલ અભી ઔર ભી બાકી હૈ- સ્વિમિંગ, કરાટે, ટ્રાયથ્લોન અને હોર્સ રાઇડિંગમાં પણ સુરતી ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે છવાયાસુરતના હરમિત દેસાઈએ શનિવારે બ્રાઝિલ ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. જોકે, હરમિતની જેમ...
Divya Bhaskar | 340 દિવસ પહેલા
સુરતના હરમિતે વગાડ્યો બ્રાઝિલમાં ડંકો, રચ્યો ઈતિહાસ
ખેલાડીઓ હવે ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોમાં પણ વિશ્વ સ્તરે પોતાનો ડંકો વગાડી રહ્યા છે. સુરતના જ હરમિત દેસાઈએ ટેબલ ટેનિસ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઈતિહાસ રચ્યો છે.હરમિત દેસાઈએ બ્રાઝિલ ઓપન (અન્ડર-21 મેન્સ)નું ટાઈટલ જીતીને એક નવો ઈતિહાસ રચ્યો છે. હરમિત આ ટાઈટલ જીતનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. હરમિતે બેલ્જિયમના સેડ્રિક ન્યૂટિન્કને 11-3, 6-11, 11-6, 11-9, 5-11, 11-6થી પરાજય આપ્યો હતો.હરમિતની સિદ્ધિ...
Divya Bhaskar | 340 દિવસ પહેલા