Recent news from 24dunia
   

ટી20 વર્લ્ડકપ માટે ટીમની પસંદગી જલદી થાય: આફ્રિદી
આક્રમક ઓલ-રાઉન્ડર શાહિદ આફ્રિદી ઈચ્છે છે કે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પસંદગીકારો ટી20 વર્લ્ડકપ માટે જલદીમાં જલદી ટીમની જાહેરાત કરી દે. આફ્રિદીનું માનવું છે કે ટીમની પસંદગીમાં વિલંબ થવાથી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ટીમની સંભાવનાઓ પર અસર પડશે.પ્રથમ ટી20 વર્લ્ડકપમાં ફાઈનલમાં પહોંચ્યા બાદ 2009માં બીજા વર્લ્ડકપમાં ચેમ્પિયન બનેલા પાકિસ્તાને તાજેતરમાં જ મિસ્બાહ ઉલ હકના સ્થાને મોહમ્મદ હાફિઝને આ ફોર્મેટ માટે...
Divya Bhaskar | 364 દિવસ પહેલા