Recent news from 24dunia
   

-લક્ષ્મીપુરા, ગોરવા, ઇલોરાપાર્ક, સુભાનપુરા સહિતના વિવિધ વિસ્તારોના રહીશો માટે આશીર્વાદરૂપ પુરવાર થશેએસટી નિગમના વડોદરા ડિવિઝન દ્વારા આવતીકાલ ૨૧મી જુન, ગુરુવારથી લક્ષ્મીપુરા-ગોરવા અને આસપાસના વિસ્તારોના રહીશો માટે અમદાવાદ માટેની બે નવી ટ્રીપ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે બપોરના ૧.૩૦ કલાકથી આ નવી ટ્રીપોનો પ્રારંભ કરવામાં આવશે.આ વિશેની માહિતી આપતાં વડોદરા એસટી ડેપોના મેનેજર અતુલ સોલંકીએ...
Divya Bhaskar | 336 દિવસ પહેલા