Recent news from 24dunia
   

પાલિકાના પદાધિકારીએ જ પ્રમુખ પાસે લેખિત જવાબ માગી પક્ષની શિસ્તના લીરેલીરા ઉડાવ્યા- પાલિકા પ્રમુખે સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા પ્રભારીને જાણ કરતાં પક્ષમાં ભારે ચકચારભરૂચ નગરપાલિકામાં મહત્વની અને ચાવીરૂપ ગણાતી કારોબારી સમિતિના અધ્યક્ષ ભરત શાહે ગંભીર વહિવટી બેદરકારી અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરતાં ચાર પત્રો પાલિકા પ્રમુખ સનત રાણાને લખી ખુલાસો માંગતા પાલિકા વર્તુળ તેમજ ભાજપ સંગઠનમાં ભારે ચકચાર મચી ગઇ...
Divya Bhaskar | 365 દિવસ પહેલા