Recent news from 24dunia
   

પહેલા હાઇ-વે પર કારમાં પછી ઓફિસમાં મનાવતા હતા રંગરેલિયા
વલભીપુરમાં વીજ કર્મી લાંચના છટકામાં આબાદ ઝડપાયા બાદ બીજા જ દિવસે કચેરીમાં મહિ‌લા સહિ‌ત બે કર્મચારીઓ રંગરેલીયા કરતા રંગે હાથ ઝડપાઇ જતા કર્મચારીઓએ જ મેથીપાક ચખાડતા ભારે ચકચાર જાગી છે.પ્રાપ્ત વિગત મુજબ વલભીપુર વાઘેશ્વરી મંદિર પાસે આવેલી વીજ કચેરીમાં મહિ‌લા સાથે અન્ય કર્મચારીને ઘણા સમયથી ઇલુ ઇલુ ચાલતુ હોવાની ચર્ચા થતી હતી. આવા સમયે ગત સપ્તાહે આ બન્ને કર્મચારીઓ કચેરીમાં જ ભાન ભુલીને મોજ મસ્તીમાં ડૂબી રંગરેલીયા...
Divya Bhaskar | 334 દિવસ પહેલા