Recent news from 24dunia
   

ભરૂચ શહેર અને જિલ્લામાં ૮૦થી વધુ વીજ થાંભલા અને વીજ લાઇન તૂટી પડતાં લોકો મુશ્કેલીમાંભરૂચ શહેર અને જિલ્લામાં સોમવારે સમી સાંજે વાતાવરણમાં એકાએક પલટા સાથે ૪૦ થી ૫૦ કિમીની ઝડપે ફૂંકાયેલી આંધી સાથે મેઘરાજાએ કરેલી તોફાની એન્ટ્રીથી જિલ્લાવાસીઓને હચમચાવી દીધા હતા. ૪૦ થી ૫૦ કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે ઠેર ઠેર વીજળી વેરણ બનતા ભરૂચ શહેર સહિત જિલ્લાનાં ૧૪૪ ગામોમાં અંધારપટ છવાયો હતો.કેટલાક વિસ્તારો...
Divya Bhaskar | 335 દિવસ પહેલા
ભરૂચ શહેર તથા જિલ્લાને સોમવારે મોડી સાંજથી વાવાઝોડા સાથે શરૂ થયેલાં તોફાની વરસાદે ધમરોળી નાંખ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે સાથે શરૂ થયેલાં વરસાદને ૨૦ કીમીથી વધુ ઝડપે ફુંકાતાં પવનના કારણે વરસાદે ભયંકર સ્વરૂપ ધારણ કરી લેતાં ઠેર ઠેર વૃક્ષો તથા વીજ થાંભલાઓ ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. ભરૂચ શહેરમાં વીજ પુરવઠો ઠપ થઇ જવાને કારણે કલાકો સુધી અંધારપટ છવાઇ ગયો હતો.સોમવારે મોડી સાંજે શહેર તથા જિલ્લાના વ...
Divya Bhaskar | 334 દિવસ પહેલા