Recent news from 24dunia
   

આખરે 'ભગવાન'નો વિરોધ શા માટે કરી રહ્યા છે આ લોકો!
તેંડુલકરને સાંસદ બન્યા પછી હવે વિરોધનો સામનો કરવો પડી શકે છે. સચિનની સોફ્ટ ડ્રિન્કની જાહેરાતને લઈને વડાપ્રધાનની પોષણઆહાર સંબંધી એક કાઉન્સિલના મેંબરે સવાલ ઉઠાવ્યો છે કે સાંસદ હોવાને લીધે તે આવું નથી કરી સકતો.ઉલ્લેખનીય છે કે સચિન એક સોપ્ટ ડ્રિન્ક કંપનીની જાહેરાત કરે છે. આ માટે વિરોધમાં ઉતરેલા લોકોના અનુસાર, ડબ્લ્યૂએચઓની રિપોર્ટમાં આવી સોફ્ટ ડ્રિંકસનું સેવન આરોગ્ય માટે ખતરનાક હોવાનું આવ્યું છે આનાથી ઘણી...
Sandesh | 362 દિવસ પહેલા