Recent news from 24dunia
   

યૂરો કપ ફૂટબોલમાં જ્ર્યોજિયો ચીલેનીનું રમવું શંકાસ્પદ
ઇટાલીનો સેન્ટર બેક ખેલાડી જ્ર્યોજિયો ચીલેનીના સ્નાયુ ખેંચાઇ જવાના કારણે યૂરો કપ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં બાકી રહેલી મેચોમાં રમી શકે તેમ નથી.આયર્લેન્ડ સામે રવિવારે મોડી રાત્રે ઇટાલીએ મેળવેલા ૨-૦ના વિજય દરમિયાન ૨૭ વર્ષીય ખેલાડી જ્ર્યોજિયો દોડતી વખત ખોડંગાતો હોવાનું સ્પષ્ટ જણાતું હતું. ટીમના તબીબ એનરિકો કાસ્ટેલાચીએ જણાવ્યું હતું કે ખેલાડી માટે સંકેત સારો નથી અને મારા મતે તે બાકીની મેચોમાં રમે તેવી નહિ‌વત...
Divya Bhaskar | 338 દિવસ પહેલા
યુરો કપ: ઇટાલી, સ્પેનની આગેકૂચ જારી
એન્ટોનોનિયા કસાનો તથા મારિયો બાલોટોલીએ કરેલા ગોલની મદદથી ઇટાલીએ દસ ખેલાડીઓ વડે રમી રહેલી આયર્લેન્ડની ટીમને યૂરો કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના ગ્રૂપ-સીની લીગ મેચમાં ૨-૦થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.બીજી તરફ ગ્રૂપ-સીના અન્ય એક મુકાબલામાં વર્લ્ડ ચેમ્પિયન સ્પેને અંતિમ પળોમાં સબસ્ટિટયૂટ ખેલાડી જેસસ નેવાસે નોંધાવેલા ગોલ વડે ક્રોએશિયાને ૧-૦થી પરાજય આપી પોતાના ગ્રૂપમાં ટોચના સ્થાને રહીને ક્વાર્ટર...
Divya Bhaskar | 338 દિવસ પહેલા