પહેલું પૃષ્ઠ
102
|
33
બોર્ડ છે પણ પોલીસ સ્ટેશન નથી???
વોર્ડ કચેરીમાં શરૂ કરાયેલા ગોત્રી પોલીસ મથકને સ્થળાંતર કરવાના ભાગરૂપે અકોટા પોલીસ લાઇન ખાતે ગોત્રી પોલીસ મથકનું નિર્માણ કરાયું હતું. અકોટામાં ગોત્રી પોલીસ મથકના નામના મુદ્દે પણ માજી કોર્પોરેટરે વિરોધ વ્યક્ત કરી અકોટા-ગોત્રી પોલીસ મથક નામ આપવા પોલીસ કમિશનરને સૂચન કર્યું હતું. નામના વિવાદ વચ્ચે ગોત્રી પોલીસ મથક માટે વાસણા રોડ પર જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરાતાં હાલ પૂરતું સ્થળાંતર નહિ થાય તેવા સંકેતો દેખા