પહેલું પૃષ્ઠ
97
|
115
બીટી કોટનમાં સ્વદેશી ક્રાંતિ
બીટી કોટનમાં મોન્સેન્ટો જેવા વિદેશી બિયારણોની સામે અઠવા કૃષિફાર્મની જમીન ઉપરના સંશોધન કેન્દ્રમાં સંકર-૬ અને સંકર-૮ બિયારણમાં જ બીટી બિયારણની નવી જાતો વિકસાવાઈઅઠવા કૃષિફાર્મની જમીનમાં થતાં કૃષિ સંશોધને ફરી કાઠું કાઢ્યું છે. કપાસના સંકર બિયારણોમાં બીટી (જિનેટિકલી મોડિફાઈડ) જાત વિકસાવવામાં સફળતા મળી છે. દેશની એગ્રિકલ્ચર રિસર્ચ કાઉન્સિલે આ બિયારણોને મંજૂરી પણ આપી દીધી છે. સમગ્ર દુનિયામાં જાહેરક્ષેત્ર દ્વારા ક