|
અને મનુ બંને મિત્રોને ઘણા સમયથી કાનમાંથી પરુ (રસી) આવે છે. અને બંને સાથે ડોક્ટરને (ઈએનટી સર્જ્યન)ને બતાવવા જાય છે. કનુને ડોક્ટર એન્ટિબાયોટિક્સ કાનનાં ટીપાં વગેરે લખી આપે છે. શરદી ન થાય તથા કાનમાં પાણી ન જાય તેની સલાહ આપે છે.નિયમિત બતાવવા આવવા માટેનું કહે છે જ્યારે મનુને પ્રથમ વિઝિટે જ કાનના ઓપરેશનની સલાહ આપવામાં આવી કારણરસોળી) દેખાય તો એને કોલેસ્ટિએટોમા કહેવામાં આવે છે. મધ્ય કાનમાં ગયેલ ચામડીની લાઈનિંગ...
|