Recent news from 24dunia
   

પ્રોડક્ટ મેનેજરની વિવિધ ભૂમિકાઓ
ઇજનેરી ગુણવત્તાની-પ્રોડક્ટ અને પ્રોસેસ ઇજનેરી કુનેહની અને ચીજવસ્તુની વિભાવનાથી માંડી તેના માટે સુયોગ્ય બજાર નિશ્ચિત કરવાની સમગ્ર પ્રક્રિયાનીકોઈ પણ ઔદ્યોગિક એકમમાં તેના તમામ પ્રાધિકારીઓમાં સૌથી મહત્ત્વના પ્રાધિકારી હોય છે તેના પ્રોડક્ટ મેનેજર. અધિકાર અને ચડતા-ઊતરતા ક્રમના હોદ્દાની દૃષ્ટિએ અન્ય પ્રાધિકારીઓનાં માન-મોભો કદાચ વધારે હશેપરંતુ કામગીરીની દૃષ્ટિએ તો આટલા વ્યાપક સ્તરે અન્ય કોઈ પ્રાધિકારીની સરખામણી...
Sandesh | 369 દિવસ પહેલા