|
રાજકર્તા કીર્તિ મેળવવાની બાબતમાં ધીરજ રાખતા નથી, જેને રાહ જોવાની ઇચ્છા નથી, તે અખબારોનો આશરો લઈ પોતાને વિષે અત્યુક્તિવાળી વાતો લખાવે છે.ગયા સપ્તાહે વડોદરાના દિવંગત મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને વહીવટ અંગેના પાઠ ભણાવનાર સર માધવરાવની ટિપ્પણીની ચર્ચા કરી હતી. તેમાં સુશાસનની વિગતો આપવામાં આવી હતી. આજે રાજા કીર્તિથી કઈ રીતે બચી શકે તેની ચર્ચા કરીશું. સર માધવરાવે રાજાને કીર્તિથી બચવા અંગે જણાવતાં...
|