Recent news from 24dunia
   

હેરાફેરીઃ રક્તચંદન વેચવા ફરતા બે ઝબ્બે
કસ્ટમ ક્લિયરન્સ કરતા શખસની સલાહથી રૂપિયાવાળા બનવા દાણચોરીના રવાડે ચડ્યાને ઝડપાઈ ગયાક્રાઇમબ્રાન્ચે સોમવારે બાતમીના આધારે ચિલોડા-નરોડા રોડ પરથી બે શખ્સને પ્રતિબંધિત એવા રક્તચંદનના પ૨ કિલો લાકડા સાથે ઝડપી પાડયા છે, જેની મૂળ કિંમત પ લાખ થવા જાય છે. આ સેમ્પલ તરીકે લાવેલું લાકડું વેચવા તેઓ શહેરમાં ગ્રાહકોને શોધ રહ્યા હતા. આ શખ્સો સાથે આંતરરાષ્ટ્રીય રક્તચંદનની દાણચોરી કરતી ટોળકી પણ સંડોવાયેલી હોવાની શંકાના...
Divya Bhaskar | 337 દિવસ પહેલા