Recent news from 24dunia
   

લોન લીધી હોય તો વાંચી લો, એક પણ હપ્તો ચુક્યા તો લાગી જશે વાટ
જાહેર ક્ષેત્રની બેંકોની એનપીએ વધવાથી ચિંતિત થયેલા નાણાં મંત્રાલય અને બેંકોના બોર્ડે આ નાણાં રિકવર કરવા કવાયત હાથ ધરી છે. બેંકનો એક હપ્તો નહીં ચુકાય તો બેંક અત્યાર સુધી તેને હળવાશથી લેતી હતી પરંતુ હવેથી તેને હળવાશથી ન લેવા માટે સૂચના આપવામાં આવી છે.જાહેર ક્ષેત્રની બેંકને સૂચના આપવામાં આવી છે કે જો કોઈ લેણદાર એક હપ્તો ચુકી જાય તો તેને ત્રણ એસએમએસ કરવામાં આવશે. ત્યારબાદ એક ફોન કરવામાં આવશે અને આમ છતાં...
Divya Bhaskar | 335 દિવસ પહેલા