Recent news from 24dunia
   

૨૩૨ વર્ષ પહેલાં પ્રકાશિત થયું ભારતનું પ્રથમ છાપું
ભારતમાં યુરોપિયનોના પ્રવેશની સાથે જ સમાચારપત્રોની શરૂઆત થઈ હતી. ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસ લગાવવાનું શ્રેય પોર્ટૂગિઝને જાય છે. ગોવામાં ૧૫૫૭માં કેટલાક ખ્રિસ્તી પાદરીઓએ એક પુસ્તક છાપ્યું હતું, જે ભારતમાં છપાયેલું પ્રથમ પુસ્તક હતું.૧૬૮૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી. ભારતનું પ્રથમ અખબાર બહાર પાડવાનું શ્રેય જેમ્સ ઓગસ્ટસ હિકી નામના અંગ્રેજને મળેલું છે, જેણે ૧૭૮૦માં ‘બંગાલ ...
Divya Bhaskar | 337 દિવસ પહેલા